________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
પસત્રને સાંભળે, જે કદી એકવીસ વાર;
નિચે તે મુક્તિ ૧૨, અને સફલ કરે અવતાર છે. આ. ૮ પાંચ સુખદ સાધન વડે, આરાધન કરનાર;
સુખ શાંતિ અતિ મેળવે, પછી ભવસાગર તરનાર છે. આ. ૯ ગુરૂની સેવા કરે, વંદન કરજે નિત્ય
મુનિ હેમેન્દ્ર ગુરુ વિષે, સખી ! રાખીએ પૂરણ પ્રીત રે. આ. ૧૦
હેમચન્દ્ર. (રાગ-મેહુલે ગાજે ને માધવ નાચે....) શાસનના આભલે પુર્ણિમા બીલી,
અમૃતમય હેમચન્દ્ર શોભા ધરે; પંડિતના વૃન્દ સમા ટમકતા તારલા,
ધરણું અનુપમ ફુદડી ફરે. શાસન૧ કાવ્ય-ગ્રન્ય-ચંદ્રિકા ચમકે રૂપાળી,
શીતળતા સજનનાં હદયે ધરે; સહિત્ય સરવરે ખીલ્યાં કુમુદ,
ભવિજન ચાર રમ્ય ગાન કરે. શાસન૨. ઔષધિમાં હેમચંદ્ર અમૃત છો,
મુમુક્ષુના ભવતાપને હરે;
www.kobatirth.org
For Private And Personal Use Only