________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
શેરમણિ પાકરા સંગથી, લેઢાતશ્`સેાનું અને; પ્રભુપાદેરા ધ્યાનથી, આત્માય પરમાત્મા અને. મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખિ ! મને પુ
શ્રી સુપાર્શ્વનાથ સ્તવન. ( જાએ જાએ અય મેરે સાધુ)
ટેક.
અંલા ભાવે, ભિવ સુપા નામે, સુખસાગર સુખકાર. સરવર સરિતા છીછરા જલનું, ખેલન અલ્પ ગણાય; સુપાર્શ્વ નામે મહાસાગરની, લહેરીમાં શુભ સાર. ઝીલા૦ ૧ રામ રામ . સહુ પુલકિત થાયે, પવિત્ર થાય શરીર; ભવદુઃખ ટાળે પામર જનનું, એવુ એ શુભ નીર. ઝીલે૦ ૨ મૂર્તિ જેની મન હરનારી, વાણી અમૃતધાર; ચિન્તામણિ સમ પ્રભુને પામી, ટાળુ ભવને ભાર. ઝીલા૦ ૩ અનંત કાળથી હું અથડાતા, ભ્રમણા સ્હેજ ન લાગી; સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગ્યા, લગની સાચી લાગી. ઝીàા॰ Y દૂધ સાકર જ્યમ ભેળાં થાયે, આવે રૂડી મીઠાશ સુપાર્શ્વ પ્રભુથી ઐકય સાધુ, એ અંતરની આશ. ઝીલા॰ પ ભેદભાવને! ત્યાગ કરીને, સમતા ગુણુને પાછું; એક જ નામ ટીને પ્રભુનું, નિર્માંળ જીવન ગાળું ઝીલેા ૬ હાથ ગ્રંથો તેા છેડે જરી ના, અજિત પદવી આપે; મુનિ હેમેન્દ્ર ચહે અંતરમાં, સદા ચરણમાં સ્થાપા, ઝીલા॰ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only