________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(દેહરા ) રત્ન સમાં સાધ્વી ગણે, તપસ્વિની ગુણવાન, જૈનધર્મ-પ્રવતિની, ઉરમાં શુભ જિનધ્યાન. ૧ તપ સંયમ વ્રતધારિણું, સદા સુરમ્ય પવિત્ર, ઉત્તમ ગુણશાલી સદા, લાભશ્રી કેરૂં ચરિત્ર. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only