________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવતીનીજી શ્રી લાભશ્રીજી
(દેહરા ) ચંદનબાળા રેવતી, કલાવતી સુખકાર, દમયંતી ને ચિલ્લણ, ધન્ય કર્યો અવતાર. ૧ મનેરમાં, સુલસા, સીતા, સુભદ્રા ગુણસાર, રાજીમતી, પદ્માવતી, પ્રભાવતી સતી નાર. ૨ પવિત્ર મહિમા સર્વદા ત્રિભુવનમધ્ય ગવાય, પ્રાતઃકાલે મરણથી, પાપ તાપ ટળી જાય. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only