________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધરજિન સ્તવન
(નાગર વેલી પાવ) સ્વામી સીમંધર ભગવાન, મારા અંતરના આધાર તમને ગાઉ આઠે યામ, પૂજું પ્રભુજી સુખકાર. ટેક. પ્રભુ મહાવિદેહે બેઠા, પણ અંતરથી નવ બેટા
મળવા ઈછે મનડું અપાર. મારા સ્વામી ૧ કેવળજ્ઞાની અલખ નિરંજન, સિદ્ધ સ્વભાવી ભવભીડભંજન;
શિવસુખકેરા છ દાતાર. મારા સ્વામી ૨ સાકીનંદન હારા નામે, મારા મનને તાપ શામે;
તારા શરણે માનું સાર. મારા સ્વામી સે યમ આવું તારી પાસે ? વચ્ચે ડુંગર દરીયા ભાસે;
હું તો ક્ષણ ક્ષણ છું સ્મરનાર. મારા રામી ૪ ચાહું અજિત પદ સુખરાશી, આંખડી દર્શનની પાસી;
મુનિ હેમેન્દ્ર કરે ભવપાર. મારા સ્વામી ૫
વિમલાચલમંડન શ્રી કષભદેવ સ્તવન
(કિત ગયે ખેવનહાર...) વિમલાચલ સુન્દર સ્થાન, ઋષભ સ્થાન જ્યાં. ટક
શત્રુંજય પાવનગિરિ, તીર્થકરને વાસ, ત્રિભુવનમાં નવ જેડ કે, સિદ્ધ અચળ એ ખાસ, મન નિર્મળ ગાયે ગાન, ષભ સ્થાન જ્યાં. વિમલ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only