________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યદુતિલક જિનેશ્વર રે, નેમિનાથ જ્યાં શાથે, તીથ આરાસણાકર રે, સદા મુજ મન લેશે. મનમે ૪ સાખી~
તીર્થંકર ! રક્ષા કરી, ભવિજનની દિનરાત, પા, વીર, સ ંભવ અને, નૈમિ પ્રભુ સાક્ષાત્ આત્મ-ખસરી ગાયે રે, અજિતપદ બુદ્ધિભર્યાં, મુનિ હેમેન્દ્ર તારા રે, તીથ સ્થાને લાખા તર્યાં, મનમાહક ૫
www.kobatirth.org
ભાવનગરમડેન ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન. (રાગ મલ્હાર, ઝુક આઈ ખદરીયાં સાવનકી.) ભવજળનિધિતારક પાર્શ્વ પ્રભુ,
પાર્શ્વપ્રભુ, શુચિ ચરણુ પૂજું ભવ. ટેક.
ભાવનગરવાસી ચિન્તામણિ;
મનવાંચ્છિત દાયક ભવસહાયક, સ્મરણ કરી વિભુ હૃદયે રીઝું. ભત્રજળ. ૧ ઊરમાં આપ વસ્યા સુખકારી, અમૃતભરનયને, જ્ઞાન સરેાદની અંસી છેડી, દૂર કર્યાં ભયને; અજિતપદારૂઢ શુચિ બુદ્ધિ પ્રભુ,
સિદ્ધિ ઋદ્ધિ સુખદાતા, હેમેન્દ્ર પ્રભુ તુજ શરણું લીધું. ભવજળ. ર
For Private And Personal Use Only