________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિર્ભય એવાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
તત્ત્વ સમમાં, ધારું હૃદય કોઇ ધીર ૨.૩૦
નામ સુધારસ પાન કર્યુ” મે', અન્ય નથી
ઈચ્છાય રે;
હેમેન્દ્ર પ્રભુ તવ ચરણે પડ્યો છે,
લળી લળી લાગે પાય રે.-૩૦
લાખો પ્રણામ.
ટુ સ્વામી મહાવીર તમાને લાખે। પ્રણામ, હૈ પ્રભુજી મહાવીર તમેાતે લાખા પ્રણામ.
www.kobatirth.org
ત્રિશલાનદન આપ કહાવે, સેવકના અંતરમાં આવે; પરમાતમ રણુધીર, તમેાને લાખા પ્રણામ. ક્ષત્રિયકુંડતણા છે. વાસી, પરિષદ્ઘ છે. પૂર્ણ પ્રકાશી; દર્શન રમ્ય ચિર, તમેને લાખા પ્રણામ. જન્મ્યા ત્યારે મેરુ હુલાત્મ્યા, વસુધામાંહી ક્ષેાભ મચાયે; સશયહાર વીર્ ! તમેને લાખા પ્રણામ.
જન્મ સાચ જગ શાંતિ સ્થાપી, ઢાળ લેશની વિપદા કાપી; ધાર્યાં મુક્તિ ચીર, તમાને લાખા પ્રણામ.
વિશ્વપ્રેમ એ સૂત્ર તમારું, જગ જનને આપ્યુ છે સારું; પહોંચ્યા ભવજળ તીર, તમેાને વાખે। પ્રણામ.
૧
ક
પૂ.
For Private And Personal Use Only