________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંજરાપેલામાં ચાર મુકામ આપ્યાં અને દક્ષાને પવિત્ર દિવસે બાર વરસ સુધી પાણી પાળવાનું નકકી કર્યું. દીક્ષા સમયે અઠ્ઠઈ મહત્સવ કર્યો. તેમાં રૂા. ૧૧૦૦) વાપર્યા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર પ્રગટ કરવામાં અને પ્રવતની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજનું જીવનચરિત્ર પ્રગટ કરવામાં રૂ. ૧૦૦૦) આપ્યા. માણસમાં દેરી કરાવી અને ચેનિક જેનાચાર્યજી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રતિમા ભરાવી તેમાં રૂા. ૩૦૦૦) ખર્ચ થયું. વર્ધમાન તપ ખાતામાં બે મકાન આપ્યાં. આ રીતે ત્રીશ હજાર ઉપરાંતની રકમ પરચુરણ રીતે વાપરીને તેની સુવ્યવસ્થા કરી.
શ્રી ચંચલબાઈએ સંવત ૧૯૯૯ ની સાલમાં વૈશાખ સુદિ દશમીના રોજ શુભ ચોઘડીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમનું નામ શ્રી મહેશ્રીજી પાડયું.
વાંચન, ૨ અને સાંભળનારને સંસારની અસારતા સમજાય અને પોતાની પાસે ધન સંપત્તિ હોય તે તેને ઉદારતાપૂર્વક સદુપયોગ કરી લેવાની લાગણી જાગ્રત થાય, એવા શુભ હેતુથી આટલી હકીકત રજુ કરવામાં આવી છે.
ગોકુળદાસ નાનજીભાઈ ગાંધી.
www.kobatirth.org
For Private And Personal Use Only