________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેલ્લી પળે નિરખ્યા નહિ અહિં આ આવી જોઉં ત્યારે, લાગે બધે અંધકાર–પ્રભુ આ શું. ૧૨ આ શું વડું મમતાભર્યું? તું વીતરાગી, ને હું છું રાગી, સમયે નહિ લગાર–પ્રભુ આ શું. ૧૩ વીતરાગકેરા ચિંતને, ક્ષયકએ આરહ્યા પામ્યા પૂર્ણ પ્રકાશ–પ્રભુ આ શું. ૧૪ લીમી ગૌતમ થયા, પ્રાત:કાળે કેવળજ્ઞાને, પ્રકાશ્યા અપાર–પ્રભુ આ શું. દન્દ્ર સ્થાપ્યા પ્રભુ સ્થાનમાં, અમૃત જેવી વાણું જેની, બધ પામ્યાં નરનાર–પ્રભુ આ શું. ૧૬ ગૌતમ રમરે જે પ્રભાતમાં, હસથી પામે મીઠા મેવા, (૨) થાય પછી ભવપાર–પ્રભુ આ શું. ૧૭ અજિત જ્ઞાની ગૌતમ મુનિ, મુનિ હેમેન્દ્ર ભજે શુભ ભાવે, (૨). ખેલે અંતરદ્વાર–પ્રભુ આ શું.
www.kobatirth.org
For Private And Personal Use Only