________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણીજનનું ધ્યાન ધરતાં, કર્મો મૂળથી સૌ ટળતાં; ફળ તેથી વાંચ્છિત મળતાં, ભવજન તે જાણે છે. પ્રાપ્તિ. ૩ ગાયા જેના ગુણ શકે, ઉજજ્વળ જે આગમ પત્રે; સુખકારી સિદ્ધચકે નાચે ઉર તાને રે. પ્રાપ્તિ ૪ કીતિ દિશ દિશમાં વ્યાપી, હરકત ભવભીની કાપી; સ્થિરતાને ઉરમાં સ્થાપી, લાવે જે જાને રે. પ્રાપ્તિ ૫ જયકારી નવપદ સેવા, અપે અવિચલ સુખ મેવા; ધ્યા એ સુખપદ લેવા, વાંકું સુજાણે રે. પ્રાપ્તિ ૬ ધ્યાને કુશળતા રાખે, જ્ઞાને મધુરતા ચાખો; હેમેન્દ્ર જિનને પેખે, આત્મ પીછાને રે. પ્રાપ્તિ છે
ગતમ-વિલાપ, ( પીવાળાના ટોળાં ઉતયાં. ) આ શું સૂઝયું પ્રભુજી આપને ? એ ટેક, મહાવીર આપ જ ગૌતમકેરા (૨) અમૂલા આધાર–પ્રભુ આ શું. ૧ દેવશર્માને પ્રતિબોધવા, મેલી મને દૂર કર્યો શું (૨) વિરજી પ્રાણાધાર–પ્રભુ આ શું. ૨ મૂકે અટુલે મને આખરે, ગૌતમ! ગૌતમ ! અમૃત વાણે (૨) કરશે કાણુ પિકાર ?-પ્રભુ આ શું. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only