________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેલી મુજ થાળે! હૈ દીનાનાથજી ! મન વચને મહિમા નવ કીધા જાય એ; અજર અમર અવિનાશી જિનવર! આપ છે!, અજિતસૂરિ શુભ ગાન તમ્હારું ગાય જે. તારંગા-૭
શ્રી સંભજિન સ્તવન.
( વીર કુંવરની વાતડી કેને કહીએ—એ રાગ) આત્મ ઉદ્ધારણ કારણે ચાલે! જઇએ, હાંરે ચાલેા જઈએ ? ચાલે જઈ એ;
હાંરે પ્રભુ સંભવ દ્વાર, આમ ઉદ્ધારણ કારણે ચાલે જઈએ. એ ટેક.
વ્હાલા મધુરસ કરતાં મીઠડા ઘણા લાગે,
હાંરે ધણા લાગે ? ઘણા લાગે;
www.kobatirth.org
હાંરે આવે હેત અપાર. આમ ૧
વ્હાલે પ્રાણુજીવન પરમાતમા સુખદાઈ, હાંરે સુખદાઈ રે સુખદા;
હાંરે સાધુને ઋણુમાર. આત્મ૦ ૨
જેનુ નામ સાધામણુ સૃષ્ટિમાં ઘણું શેત્રે, હાંરે ધણું શોભે રે ધણુ શેણે;
•
હાંરે ૐ સ ંભવનાથ. આત્મ૦ ૩
For Private And Personal Use Only