________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરખી નેમનાથ પાવન થઈએ,
ચાલ સખી ! ગિરનાર જઈએ. ૧ પ્રભુજીની મૂર્તિ કામણગારી,
અંતરમાં ગુણવંતી ગમનારી; લાગે ઘણી પ્રાણથી પ્યારી,
ચાલે સખી ! ગિરનારે જઈ એ. ૨ શરણુંકેરી લાજ સદા રાખે,
નરક દ્વાર નિવારી નાખે; ભ્રમણુતા ભવનની ભાગે,
ચાલે સખી ! ગિરનાર જઈએ. ૩ સાધુકે સ્વામી છે સુખકારી,
જગતકે માલિક જયકારી; દર્શને આવે નિત્ય નર નારી.
ચાલ સખી ! ગિરનારે જઈએ. ૪ ઉત્તમ ટાણે હાથમાં આવ્યું છે,
મોહનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અલગું કરાવ્યું છે,
ચાલ સખી ! ગિરનાર જઈએ. ૫ આપણુ છેએ એમનાં અનુરાગી,
લગન સદા લક્ષ વિષે લાગી;
www.kobatirth.org
For Private And Personal Use Only