________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
સાખી આગમાં બળતા નાગને રૂ, આપ્યું સંયમ સાધન સાધી રૂડું, સિદ્ધ કર્યુ દુષ્ટમતિ દક્ષનારા, શિવ ભરથારા, લાગે છે. સારા. પા–પૃ
સાખી-ચરણુ મળની ચાકરીતે, યાચું ચિત્ત માઝાર; અજિત આશરે ભાવી તમારે, વેગે વરીએ શિવનાર ૩, શિખર દીલદારા, ભવેદધ તારા, લાગે છે સારા. પાર્શ્વ-પ
અવિચળ રાજ, પોતાનું કાજ રે,
www.kobatirth.org
શ્રી પંચાસરા પાર્શ્વનાથ સ્તવન, (રાગ માઢ)
નૈક નામ પંચાસરા પાજી ! મ્હને પ્યારા લાગેાજી, સ્વામી ! મ્હને સારા લાગેાજી;
વ્હાલમ હુને વ્હાલા લાગેાજી-ટેક.
સાખી—ગુણુ ગંભીર ગુજરાત ભૂમિમાં,
પાટણપુર પ્રખ્યાત,
દેવળ સ્વર્ગ સમાન દીપે જ્યાં, ભેટ્યા ત્રિભુવન તાત
સાખી—માહનગારી અમીરસ ઝરતી
સ્મૃતિ મનહર આપ;
હવે ૧
For Private And Personal Use Only