________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
નિશદિન તું હિ (હિ રટણ કરું હું, મનમન્દિરમાં તેહિ રહ્યોરી. શ્રી. ૭ તીરથ તીરથ કરતે ભટક્યો, પણું નહિ આતમ શાન્ત થયોરી; મુકિતરાજ શાશ્વતગિરિ દેખી, ભવદાવાનલ દૂર ગયેરી. શ્રી. ૮ પાપી અભી દુરભવી પ્રાણ, દર્શન સ્પર્શન કદિ ન કરેરી; સહજાનન્દ તીરથ એ ફરશી, ભવપાધિ ભવ્ય તરેરી. શ્રી. ૯ દ્રશ્ય ભાવથી તીરથ સમજી, સેવો ભાવ ધ્યાન ધરી રી; સિદ્ધાચલ આદીશ્વર પૂછ, બુદ્ધિસાગર શાન્તિ વરીરી. શ્રી ૧૦
શ્રી સિદ્ધાચલ સ્તવન (આજ મારાં નયણાં સફળ થયાં એ રાગ) મનનાં મને રથ સી ફળ્યા, શ્રી સિદ્ધાચળ દેખી; અનુભવ આનંદ ઉછળે, અન્ધશ્રદ્ધા ઉવેખી. મન૦ ૧ સહજાનન્દ શ્રીનાથજી, વિશ્વાનન્દ વખાણ; શત્રુંજય શાશ્વતગિરિ, ત્રણ ભુવનને રાણે. મન ૨
www.kobatirth.org
For Private And Personal Use Only