________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
દુનિયાદારી દૂર ન કીધી, પાપે કાયા પિષી; દગા પ્રપંચે નિશદિન કરતાં, બનિયે ભારે દેવી. મેરા ૪ સાચો સાહિબ નિરખી નયણે, શરણું રહ્યું સુખકારી; દેષને ટાળી પાપ પખાળી, થાશું નિજ ગુણ ધારી. મેરા ૫ સેવા ભક્તિ નિશદિન કરશું, તુજ આણું શિર ધરશું; “બુદ્ધિસાગર' અવસર પામી, અજરામર થઈ કરશું. મેરા ૬
શ્રી મહાવીર સ્તવન. (વિમલાચલના વાસી મારા વ્હાલા-એ રાગ.) મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું; પ્રભુ આણુ ધરું શિર ધ્યાન ધર, નિજ ભાવે રમું ભાવે રમું. ઘાતી કર્મને નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન; આતમ તે પરમાતમ જાણું, ધ્યાયું શુકલધ્યાન.
સદા૦ મહા૧ રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વાગ્યા ભવ જંજાલ; પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાલ.
સદા મહ૦ ૨ સમવાયી પંચે તુજ મળિયાં, ગળિયાં કર્મો આઠ; કારણુ પંચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાન્ત પાઠ.
સદા મહ૦ ૩ સમ્મતિ શાસન હા પામી, ઉદ્યમને સમવાય; કરતાં કારણ પચે પામી, ૫રમાતમ પદ થાય.
સદા૦ મહા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only