________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિ હર બ્રહ્મા તું ખરે રે, શિવશંકર મહાદેવ; દેષ અઢારે ક્ષય કર્યા રે, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મદશા તારી. કે. ૩ અલવેશ્વર અરિહંતજી રે, ચાર અતિશયવત; અજરામર નિર્મલ પ્રભુ રે, સેવે સજજન સન્ત. અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જયકારી. કે. ૪ તુંહિ તૃહિ તું હું મરું રે, વ્યક્તિથી હે ભેદ, પિંડમાં પરગટ પેખતાં રે, વતે ભેદભેદ. લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. કે. ૫ અલખ અરૂપી તું પ્રભુ રે, બુદ્ધિસાગર ધાર; કર્મશગુકું છતીએ રે, કરી કેશરિયાં સાર. ધરી ઘટ ધ્યાનદશા સારી, લહે ઝટ મુકિતવધૂ પ્યારી. કે. ૬
શ્રી શાતિજિન સ્તવન
(મરાઠી સાખીને રાગ) શીશાતિ જિન અલખ અગોચર, દીનાનાથ દયાળુ, દિનમણિ દીનદ્ધારક દીન પર, કરુણુ કરજે કૃપાળુ,
મોરા સ્વામી રે, ભવપાધિ તા. ૧ કોઈ કપટથી મનડું મેલું, આડુંઅવળું ભટકે; તુજ ગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે. મેરા રે મેહ પ્રમાદે આયુષ્ય ગાળું, લીધાં વ્રત નવી પાળું; ડહાપણ દરિયામાં ડૂલી, દીધું સંવર તાળું. મોરા૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only