________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ૦ ૨
નવપદ૦ ૩
પદ પદ આંબિલ નવકારવાલી વીશને, ગણુએ કરી ષટું આવશ્યક બેશ જે; કમ નિકાચિત રગે આ ભવમાં ટળે, ઉપસર્ગો સંકટ નાસે સહુ કલેશ જે. આતમ નવધા ક્ષાયિક ઋદ્ધિ સંપજે, જન્મ જરા ને મૃત્યુ ભયને નાશ જે; આતમ તે પરમાતમભાવે ઉલસે, અનંત આનંદ અનુભવ પ્રગટે ખાસ જે. ગુઢ્યમ કહીને નવપદ ધ્યાને રીઝીએ, સમતાભાવે સુખદુઃખ સહીએ સર્વ જે; દુઃખની વખતે દીનપણું નહિ ધારીએ, સત્તા લક્ષ્મીને નહીં કરીએ ગર્વ જે. દિવ્ય ભાવ વ્યવહાર ને નિશ્ચય નય થકી, ભેદભેદે નવપદ સત્ય સ્વરૂપ જો; બુદ્ધિસાગર આરાધંતાં આતમાં, નિજ માં નવપદ અદ્ધિ પ્રગટે અનુપ જે.
નવપદ૦ ૪.
નવપદ
૫
શ્રી વર્ધમાન આબિલતપ સ્તવન. (દાન સુપાત્રે દીજે હે ભવિકા દાન સુપાત્રે દીજે-એ રાગ) વધમાન જિન વંદું હો ભાવ વધમાન જિન વંદુ આતમ ભાવે આણંદુ હે ભાવે વર્ધમાન જિન વંદુ.
www.kobatirth.org
For Private And Personal Use Only