________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૯ )
દયાસાગર ધમ, લેાકાને ધનાઢ્ય કરનારીલક્ષ્મી, પરાપકાર રૂપ વ્યાપારમાં મુખ્યત્વ, હંમેશાં સત્પુરૂષોના સમાગમ, ગુણાપર પ્રીતિ અને અધ્યાત્મજ્ઞાનમાં કુશલતા એ સર્વે આપના અનુગ્રહથી દરેક ભવમાં હુને હ ંમેશાં પ્રાપ્ત થાઓ.” એમ પ્રાર્થના કરતા શ્રીકુમારપાલને જોઇ દેવની નજીકમાં ઉભેલા કાઇક ચારણ આ પ્રમાણે ઉચિત વાણી એલ્યા. “જે એક પુષ્પ વડે નર, અમર અને મેાક્ષની સોંપત્તિ આપે છે તે શ્રીમાન આદિનાથભગવાનની ભકિતનું તેા કહેવું જ શું ? ” એ પ્રમાણે તું વારવાર એલ એમ ભૂપતિના કહેવાથી તે નવ વાર આ શ્લાક ખેલ્યા. એટલે શ્રી કુમારપાલે હૈને નવ લાખ સેાનૈયા ખુશી થઈને આપ્યા.
શ્રી હેમચંદ્રસૂરિએ પાંચ શક્રસ્તવનાવડે દેવવંદન કરી આગુરૂકૃતસ્તુતિ ન ંદના મ ંદિરરૂપ શ્રીતીર્થંકરભગવાનની સ્તુતિ
કરી, તદ્યથા;—
त्वमीशस्त्वं तात - स्त्वमतिसदयस्त्वं हितकर
स्त्वमर्च्यस्त्वं सेव्य - स्त्वमखिलजगद्रक्षणचणः ।
अतस्त्वत्प्रेष्योऽहं भवपरिभवन्त्रस्तहृदयः,
प्रपन्नस्त्वामस्मि त्वरितमव मां नाभितनय १ ॥ १ ॥
“ હું આદિનાથ ! તમ્હે સ્વામી, તમ્હે પિતા, તમ્હે અતિ દયાલુ; તમ્હે હિતકારી, તમ્હેજ પૂજ્ય, તમ્બેજ સેવવા લાયક તેમજ સર્વ જંગતનું રક્ષણ કરવામાં કુશલ પણ તમ્હેજ છે, એટલા માટે આપના કિંકર હું સંસાર પરભવથી ત્રાસ પામી આપના શરશુમાં આવ્યા છું તેા જલદી આપ મ્હારૂં સંરક્ષણ કરો. ”
આઇ શ્રીકુમારપાલભૂપતિ યાત્રા પૂર્ણ કરી ત્યાંથી ઉતરી હેમનું
૩૪
For Private And Personal Use Only