________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. વડે ભેંયરામાંથી જેમ તે ખાડામાંથી સર્વ લોકે જીવતા નીકળ્યા છે, તેમને તું તપાસ કર. એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. પછી આદ્મભટ ત્યાંથી ચિત્યસ્થાનમાં આવ્યું. પ્રથમની માફક પૃથ્વીને
દતા પોતાના સર્વ માણસને ત્યાં જોયા. કોઈપણ દેવની અદ્ભુત માયા છે એમ જાણ આમભટે પોતે સર્વ દેવીઓને પુષ્કળ ભેગ આપી પ્રસન્ન કરી. તેમના પ્રભાવરૂપ અગ્નિવડે વિધ્ર વન બળી ગયે છતે અઢારહાથ ઉંચું તે ચૈત્ય થયું. પછી મંત્રીએ શ્રી મુનિસુવ્રત સ્વામી, રાજા, રાણું અને અશ્વની તેમજ વ્યાધે મારેલી અને વડ ઉપરથી પડેલી શમડીની અને નવકાર આપતા મુનિની પણ લેખ્યમય ઉ. તમ મૂર્તિઓ શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા ચિત્રકારો પાસે કરાવી. ત્યારબાદ આદ્મભટે પ્રતિષ્ઠાના મહોત્સવ માટે શ્રી ગુર્નાદિકની વિ
નતિ કરવા પોતાના માણસો મોકલ્યા. પાટણથી પ્રતિષ્ઠા મહોત્સવ. નીકળી સંઘસહિત ગુરૂ અને શ્રી કુમારપાળભૂપતિ
ભરૂચનગરમાં આવ્યા. સાક્ષાત પ્રભાવનાપિંડ હાયને શું? તેવા મંત્રેવડે શાંતિ કાર્ય કરીને શ્રી હેમચંદ્રસૂરિએ. કૂર્મને લાંછનથી વિભૂષિત શ્રી મુનિસુવ્રતજીની પ્રતિષ્ઠા કરી. પછી શ્રીકુમારપાળના પ્રસાદથી મહિલકાર્જુન કોશ સંબંધી. ઉત્તમ જાતિના સુવર્ણના બત્રીશ લઘુ ઘટના પ્રમાણવાળે કલશ, સુવર્ણમય દંડ અને કાંતિમય કશેય વસ્ત્રનો ધ્વજ, એ સર્વની શ્રી હેમચંદ્રગુરૂ પાસે પ્રતિષ્ઠા કરાવીને સંધ તથા તૃપાદિકથી પરિવારિત આઝભટે પિતે ચિત્ય ઉપર કલશાદિકને સ્થાપન કર્યા, તેમજ પુણ્યશાલીજનેના હદયમાં પોતાનું સ્થાપન કર્યો. ચૈત્યની ઉપર વાછત્રરૂપી વરસાદની ગર્જના થયે છતે અતિ હર્ષથી ઘેરા ચેલે મયૂર જેમ મંત્રી નૃત્ય કરવા લાગ્યા. ચૈત્ય ઉપર રહેલા આમ્રભટે દેવની માફક સુવર્ણ રત્નાદિકની અતિશય વૃષ્ટિ કરીને કેના દારિદ્વરૂપ સંતાપની શાંતિ ન કરી ? પ્રથમ કાલમાં પણ
For Private And Personal Use Only