________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(xx)
શ્રીકુમારપાળચરિત્ર.
હું મુનીશ્વર ? આપ પ્રસન્ન થઇ યાવડે મ્હારા પુત્રને જલદી સજીવન કરો. મેઘપણુ વિજળીના ચમત્કાર વિના જળવડે શું પ્રસન્ન નથી કરતા? વિક્રમમુનિ ખેલ્યા, મ્હે એને કંઈ કર્યું નથી. કિંતુ આ કુમાર મારવાને ધેાડયા એટલે તે પેાતાની મેળે જ પૃથ્વીપર પડી ગયા છે. અહા ? જેઓ પ્રાણાંતમાં ચે કીટ ઉપર પણ કાઇ વખત દ્રોહ કરતા નથી, તે મુનિએ ત્હારા પુત્રને આવું દુ:ખ કે ખરા ? આ પ્રમાણે મુનિવચન સાંભળી લક્ષ્મણુરાજા અહુ દીન થઇ ગયા અને ફરીથી તે એલ્કે, જો આપે એને એમ ન કર્યુ હાય તા એને શું થયું હશે ? મુનિએ કહ્યું, મને પણ એ મ્હાટ્ આશ્ચર્ય થાય છે, ત્યારખાદ પરિવાર સહિત લક્ષ્મણરાજા મૂહની માફક બેભાન થઇ ગયા.
પેાતાના શરીરની કાંતિવš સૂર્યને પણ નિસ્તેજ કરતા કાઈ પણ સુરાત્તમ ત્યાં આગળ પ્રગટ થઇ મેલ્યા. દેવતાવચન. હું નૃપ ? હાલમાં સુધર્મેદ્ર નંદીશ્વર દ્વીપમાંથી જીનેદ્રોને નમસ્કાર કરી ત્હારા નગરની ઉપર આ જ આકાશમાર્ગે જતા હતા, મુનિને મારવા માટે ધેાડતા ત્યારા પુત્રને જોઇ તે ક્રોધાતુર થઇ ગયા, હું દેવ છું શ્રીજીનશાસન પર મ્હને બહુ પ્રેમ છે. તેથી તેણે મ્હને અહી મેકક્લ્યા,ત્યારા પુત્રના દુય જોઇ ક્રોધથી મ્હે' તેને આ પ્રમાણે શિક્ષા કરી છે. કે; સભ્યષ્ટિ પુરૂષા મુનિઓનુ અપમાન સહન કરતા નથી, માટે આ ત્હારા પુત્ર મુનિરાજોનું સન્માન કરશે તેા સાજો થશે. અ ન્યથા તેને સજજ કરવાને દેવતાઓ પણ સમર્થ નથી. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે દેવના કહેવા પ્રમાણે મુનિના ચર@ાદકવડે સિચન કરવાથી રાજકુમાર તત્કાલ સાો થયા. પછી તેને દેવતાએ કહ્યું, રે દુષ્ટ ? જો આ મુનિને તું અપશુકન માને છે તા શુકન ક્યા ? એના જવાબ તું આપ, અથવા મૃગીયા-શિકાર
કારણ
For Private And Personal Use Only