________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
સ્નેહથી રાજાને મેાહિત કરવા લાગી. ઉત્કટ કામથી મત્ત થયેલી હાય તેમ તે દેવી વિક્રમને કહેવા લાગી. દેવ ? મ્હારા પુણ્યથીજ ખેંચાઇ તું અહીં આવ્યેા છે. શું ચિતામણિરત્ન ભાગ્ય વિના હાથમાં આવે ખરૂ ? ઇશાનદેવલાકમાં રહેનારી હું દેવી આ વનમાં ક્રીડાની ઇચ્છાથી પેાતાની શકિત વડે આ મ્હેલ મનાવી રહું છું. ઘણા કાલનાં તૃષાતુર થયેલાં આ મારાં નેત્ર આપના સ્વામૃતનુ` પાન કરી જેવી રીતે તૃપ્ત થયાં, તેવીજ રીતે કામ જવરની પીડાથી દુ:ખી થયેલા મ્હારા અંગને પણ હારા સંગમ રૂપ આષધથી તુ સ્વસ્થ કર. એપ્રમાણે દેવીસ્તુ વચન પેાતાના શીળવ્રતને પ્રતિકુલ માની વિક્રમરાન્તએ તેને ગુરૂની માફક ઉપદેશ કરવાના પ્રારંભ કર્યા. દેવી ? તુ ઈંત્રને ભગવનારી છે, હું મનુષ્ય જાતિ છું, તે! તું મ્હારી સાથે શામાટે ભાગની ઇચ્છા રાખે છે ? અમૃતનું પાન કરનારા એવા કાઇપણ ન હેાય કે; ખારા જળની ઇચ્છા કરે? વળી સપોર્દિકની સેવા કરવી સારી પરંતુ વિષય સેવા સથા ખરાખ છે. કારણ કે; સર્પાદિકતા એકવાર પ્રાણહરણ કરે છે. અને વિષયતે। . વારંવાર મરણદાયક થાય છે. શંક૨ના કઠમાં વિષથી માત્ર શ્યામ ચિહ્ન થયું છે અને વિષયેાથી તે તેનું અર્ધાંગ હરણુ થયું છે. અહા ? વિષયનુ અલ વિચિત્ર છે. આ ચારે પ્રકારની સંસાર ગતિમાં પ્રાણીઓને જે અસહ્ય દુ;ખ થાય છે તે સર્વ વિષય વૃક્ષનુ ફળ જાણવું. માટે નરકમાં લઇ જનાર વિષયાના વિષની માફક ત્યાગ કરી મેાક્ષના સ્થાનભૂત પર બ્રહ્મ-બ્રહ્મચર્ય રૂપ અમૃતનું તું વારંવાર પાનકર. વિલક્ષ થઈ દેવી ખેાલી, હું લીખ-નપુંસકશરામણે? હને ધિક્કાર છે, કારણુ કે, આવી સ્નેહાધીન થયેલી મ્હારા તુ અનાદર કરે છે, મનુષ્યાને સ્વપ્નમાં પણ જેનું દર્શન દુર્લભ હોય છે તે હું પોતેજ ત્હારી પ્રાર્થના કરૂ છું. છતાં પણ હાલમાં ત્હારા શા વિચાર છે? ક્રીથી
For Private And Personal Use Only