________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૨ )
શ્રી કુમારપાળચરિત્ર. માટે ઉભા થયા. પછી સૈન્યસહિત ધર્મરાજાને પોતાને પૃષરક્ષક બનાવી શ્રીમાન ગુર્જરેંદ્ર પોતે શત્રુની આગળ રણક્ષેત્રમાં ગયે. બહુગર્વિષ્ઠ થયેલા મહારાજાને જે શ્રીમાન કુમારપાળરાજાએ
કહ્યું, રે મેહ ! ચાલ આપણે બંને જણ યુદ્ધ દ્વયુદ્ધ. ક્રીડા કરીએ. સૈનિકો તટસ્થ જોયા કરે. સાક્ષાત
પરાક્રમની મૂર્તિ હોયને શું ? તેમ તે શ્રીયુત કુમારપાળને આગળ ઉભેલો જોઈ ધૂમવાળો છે ક્રોધાગ્નિ જેને એ મહરાજા બોલ્યरे पुस्कीट ! समन्ततस्त्रिभुवनीमाक्रम्य तैर्विक्रमैः,
शक्राद्या अपि चक्रिरे किल मया येन स्वदासा इव । प्रत्यग्रस्फुरदुग्रविग्रहघिया मोहस्य तस्याग्रत
स्तिष्ठन् धा_वशेन सांप्रतमसि त्वं कोऽपि वीराङ्कुरः ॥१॥
રે પુરૂષ કીટ? પ્રચંડ પરાક્રમવડે જે હે સર્વત્ર ત્રણ ભુવનને જીતીને ઇંદ્રાદિક દેવતાઓને પણ પોતાના કિંકરસમાન કર્યા છે તે મેહની આગળ પ્રચંડ યુદ્ધ કરવાની બુદ્ધિવડે હાલમાં તે ઉભું રહે છે તે હારી કે નવીન વીરાંકુરની ધૃષ્ટતા છે.” એ પ્રમાણે મહરાજાની ઉદ્ધતાઈ જઈશ્રીયુત કુમારપાલભૂપાળ બેલ્ય,
મેહ? ત્રણ લોકનું આક્રમણ વિગેરે જે તે પોતાના પરાક્રમની પ્રશંસા કરે છે તે સમય જુને થઈ ગયે. પરંતુ હાલમાં યુદ્ધની આગળ ક્ષણમાત્ર ઉભું રહી અરે? ખર્ચવાળા મહારા ભુજબલની ક્રિીડાને તું સહન કરે તે જરૂર હારી ગર્જનાને હું જાણું.” વળી હે મહરાજ? મહારી એક પ્રતિજ્ઞા તું સાંભળ, હાલ રણ સંગ્રામમાં હુને જીતીને શ્રીમાન ધર્મરાજાને રાજ્યાસને બેસારૂં તે જ હું વિરકુંજર ખરે.
For Private And Personal Use Only