________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૩૫) દૂતી ત્યાંથી નીકળી શ્રીમાન કુમારપાળરાજા પાસે આવી,
- કૃપાનું વૃત્તાંત નિવેદન કર્યું. ગુર્જરેંદ્ર આ વાત કૃપાપરિયન. સાંભળી પિતાને સ્વર્ગ મળ્યું હોય તેમ બહુ
ખુશી થયે બાદ ભૂપતિએ તેવૃત્તાંત પોતાના ગુરૂ શ્રી હેમચંદ્રસૂરિને કહ્યું. સૂરીશ્વરે બંધ કરી શ્રીધર્મરાજાની પાસેથી શ્રીકુમારપાલને તે કન્યા અપાવી. ત્યારબાદ શુભલગ્ન સમયે શુભ ભાવરૂપી જળવડે જેણે સ્નાન કર્યું, અભિગ્રહ રૂપ અનેક વસ્ત્રો પહેર્યા, સત્કીર્તિરૂપ ચંદનને લેપ કર્યો, સદાચારરૂપી છત્ર ધારણું કર્યું, હૃદયમાં સમ્યકત્વ રત્ન ધારણ કર્યું, દાનરૂપી કંકણથી હસ્ત સુશોભિત કર્યા, અને સંવેગ હાથી પર આરૂઢ થઈ શ્રીકુમારપાલ બપતિ પિતાના ઘેરથી નીકળે, તે સમયે બારવ્રતના ભંગ-ભાંગા રૂપ જાનૈયાઓ તેમની પાછળ ચાલતા હતા, ભાવના રૂપ અદ્દભુત નારીઓ ધવલ મંગલ ગાતી હતી, ક્ષમારૂપ ભગિની લુણ ઉતારતી હતી, એમ રાજા પોતાના ઘેરથી નીકલી અનુક્રમે પિષધાલયમાં આવ્યું. પછી વિરતિ રૂપ સાસુએ ત્યાં આવી પખણુને આચાર કર્યો. શમાદિક શાળાઓએ બતાવેલા માર્ગે થઈ અંદર પ્રવેશ કર્યો. પછી મૃદુતારૂપ જલ વડે નવરાવેલી, શીલરૂપ ઉત્તમ વસ્ત્ર, સત્યમય કંચુક, બંને ઉત્તમ ધ્યાન રૂપ કુંડલ, પ્રભાવિક નવપદ રૂપે હાર અને વિવિધ તપના ભેદ રૂપ મુદ્રિકાઓ પહેરાવી પિતાની પુત્રી કૃપાને ધર્મરાજા ત્યાં લાવ્યા. ત્યારબાદ અહંદદેવની સાક્ષિએ અપાર પ્રેમ સાગરમાં મગ્ન થયેલ શ્રી કુમારપાલરાજાએ કરૂણુનું પાણિગ્રહણ કર્યું. કરૂણાએ હસ્તકમલવડે સ્પર્શ કરેલે પિતાને હસ્ત જોઈ તેને ધન્ય માનતો ગુર્જરેંદ્ર મનમાં બે કે, હેહસ્તી અન્ય કાર્યને ત્યાગ કરી હૈ જે શ્રીમાનજીનેશ્વરભગવાનની પૂજા કરી તેના પ્રભાવથી જ આ શ્રીકરૂણદેવીના હસ્તને સ્પર્શ તને પ્રાપ્ત થયે, બીજાઓને દુપ્રાપ્ય એ આ શ્રીકરૂણાદેવીને હસ્તકમલ
For Private And Personal Use Only