________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૩૩ ) વૃદ્ધત્વ હોવાથી મદમસ્ત મહરાજાએ તેને પરાજય કરી કુટુંબ સહિત તેને પોતાના સ્થાનમાંથી કાઢી મૂકો. આમ તેમ ફરતો તે ધર્મરાજા અહીં ત્યારે ઉદય જોઈ આપણુ આશ્રમમાં આવી હાલમાં સુખેથી રહ્યો છે અને કૃપા–દયાનામે એની પુત્રી યોગ્ય પતિ નહીં મળવાથી પરણ્યા વિનાની તે રહેલી છે, હે દેવ ! હાલમાં તે કન્યા દ્વારમાં રહેલી હેં જોઈ એણના સંદર્યની સંપત્તિનું આથી બીજું શું વર્ણન કરીએ? હવલ્લી સમાન જેણીએ મહેટા મહાત્માઓને પણ વશ કરેલા છે. આ કૃપા–દયા ને પ્રિયા–સ્ત્રી કરવાને ભાગ્યવાન જ શક્તિમાન થાય છે. સામાન્ય પુરૂષ કેઈપણ સમયે કલ્પવલ્લીને શું વાધીન કરે છે? એ પ્રમાણે ગુરૂ મુખથી કૃપાની મહત્તા સાંભળી શ્રીકુમારપાલરાજા બહ પ્રસંન્ન થયેલ. “શ્રેષ્ઠ વસ્તુને વિષે કેણ નિઃસ્પૃહ હોય?” તેણીના વિરહની વ્યાપ્તિથી વ્યાકુલ થયેલા ભૂપતિએ કરૂ
ણા પ્રત્યે તેની પ્રાર્થના માટે પોતાની સુમતિ સુમતિદૂતી. દૂતીને મોકલી. દૂતી કરૂણાની પાસે જઈ હાથ
જેડી ઉત્સાહ પૂર્વક શર્કરાસમાન મિષ્ટ વચન બેલવા લાગી. ચુલયવંશરૂપી સાગરમાં કૌસ્તુભરત્ન સમાન શ્રીમાન કુમારપાળનામે ગુર્જરદેશને રાજા આ નગરમાં રહે છે. જે રાજા એકાકી છત પણ પૃથ્વીમાં પર્યટન કરી કળાવાન પુરૂષોની સેવાવડે સમગ્ર કલાઓ પ્રાપ્ત કરીને પૂણે દુ સમાન રીપે છે. તેમજ તેના સગુણવડે વશ થઈ હોય તેમ ગુર્જરદેશની રાજ્યશ્રી પોતે જ આવીને જે ભાગ્યશાળીની સેવામાં રહેલી છે. વળી પરાક્રમી રાજાઓને અભિમાન ઉતારનાર જે રાજા વ્રત -જુગારમાં પાસાઓ વડે જેમ દિગ્વિજયમાં પ્રથમ ઉખાડીને આરોપિત કરેલા રાજાઓ સાથે ક્રિીડા કરે છે. કાર્યને એક
For Private And Personal Use Only