________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રીકુમારપાળચરિત્ર.
આ કામાંધતાને ધિક્કાર છે કે; જેથી આ દુષ્ટસ્ત્રીના દૃષ્ટિપાશમાં પક્ષીની માફક હું પડયા, સપે ગ્રહણ કરેલી છુછુંદરીની માફક વ્યર્થ ડે એના સ્વીકાર કર્યો, જેથી એણીના આદર વા ત્યાગ થઇ શકતા નથી.
પલ્લીપતિ.
સુબુદ્ધિનું અઘટિતવાકય સાંભળી તે અચકારતભટ્ટિકા દ્વાર ઉઘાડી બહાર નીકળી. પાતાના પતિને છેતરી અશાકવનમાં ગઇ, ત્યાંથી પિતાને ત્યાં જવા માટે માર્ગે થઇ, કારણ કે, સ્ત્રીએ જ્યારે રીસાય ત્યારે તેમનું ખળ તે તરફ હાય છે. અંદર ક્રોધાગ્નિને ધૂમ અને મહારના ગાઢઅંધકારને લીધે તેનાં નેત્ર રાકાઇ ગયાં, જેથી તેણીને પીચરના માની ગમ પડી નહીં. ટોળામાંથી છુટી પડેલી મૃગલી જેમ તે ખીચારી આમ તેમ સમવા લાગી. રૂપ અને આભૂષણેાથી લક્ષ્મી સમાન દેખાતી તે સ્ત્રીને અકસ્માત્ આવેલા ચારાએ પકડી લીધી. છાતીફાટ તે વિલાપ કરવા લાગી, તેના મુખમાં વસ્ત્રના ડુચા મારી ચારલેાકેાએ સર્વ આભૂષણ લઇ લીધાં, કારણ કે; તેમનું
આ મુખ્ય કાર્ય છે. ત્યારખાઃ પુષ્પાથી ઉલ્લાસ પામતી વેલીએ જેની અંદર રહેલી છે એવી સિંહગુહાનામે પલ્લી માં તેએ તેને લઇ ગયા અને વિજય માટે ભેટ જેમ પલ્લીપતિને તે સ્ત્રી અપણુ કરી. કાકસમાન ક્રૂરસ્વર અને ખરાબ સ્વરૂપવાળા તે પલ્લીપતિને જોઇ હુ`સીની માફક ટ્ટિકા તેની Éિગાચર પણ થઇ નહીં. પલીપતિએ તેને પેાતાની માતાને સાંપી કહ્યું કે; આ મ્હારી શ્રી થાય તેવી રીતે તુ એને ખાધ આપ, એકાંતમાં માતાએ તેણીને કહ્યુ, વત્સે ? તું બહુ પુણ્યશાલી છે, કારણ કે; રૂકિમણીપર કૃષ્ણ જેમ હારી ઉપર મ્હારા પુત્ર ઘણા પ્રેમી છે. અહીં એકેક ગુણવાળા તે ઘણાએ પુરૂષા છે, પરંતુ સર્વોત્તમ સર્વગુણૢા તે મ્હારા પુત્રમાં જ રહ્યા છે. પોતાને ચેાગ્ય પતિ જાણી કૃષ્ણને લક્ષ્મી જેમ પ્રથમ
For Private And Personal Use Only