________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૪)
શ્રીકુમારપાળચરિત્ર.
અને કાદવની માફ્ક આપણા ખનેના ચેાગ ઉચિત નથી. એમ સમજી હૈ સુરાત્તમે ? હિંસાની માફક દૂરથી ભાગેચ્છાના ત્યાગ કરી દયાલુતાની માફક તું શીલ લીલાને ધારણુ કર. તેમજ અતિપ્રિય એવા મેાક્ષને વશ કરવામાં એષધ સમાન સભ્યને તુ આશ્રય કર. જેની અંદર જૈન ધર્મના સામ્રાજ્યની લક્ષ્મી હમેશાં ક્રીડા કરે છે. એ પ્રમાણે ભીમકુમારના વચનામૃતના સિંચનથી યક્ષિણીના કામવર શાંત થઇ ગયા. પછી શીલવ્રતની ઇચ્છાવાળી તે એલી, કુમારેંદ્ર ! ચૈાવનવયમાં પણ મુનિસમાન દઢશીલવ્રતનુ પાલન કરી હે. પેાતાના આત્માનેજ પાપથી તાર્યો એમ નહીં, કિંતુ મારા આત્માને પણ હેજ ઉદ્ધાર કર્યાં. હું વિશુદ્ધગુણ ? સમ્યક્ત્વના આધ આપવાથી તુજ મ્હારા ગુરૂ છે. એમ કહી દેવીએ ભીમકુમાર પાસેથી અલ કારની માફ્ક સમ્યક્ત્વ ગ્રહણ કર્યું.
મધ્યરાત્રીના સમયે કેાઇપણ દિશામાંથી આવતા મધુરધ્વનિ ભીમકુમારના સાંભળવામાં આવ્યા. વિશુદ્ધ આમુનિદર્શન. શયથી તેણે દેવીને પૂછ્યું, આ બિન કેાના છે? દેવીએ કહ્યું, સાહસનિધે ? ચાતુર્માસ કરવા અહીં મુનિએ રહેલા છે, તેમના સ્વાધ્યાયના આ ધ્વનિ છે. તે સાંભળી ભીમકુમાર બહુ ખુશી થયા અને તે ખેલ્યા, તું પણું ખરેખર ધન છે. કારણ કે; જેની પાસમાં સસાર રેાગના વેદ્ય સમાન મુનિએ રહે છે. પુણ્યના નિયાનની માર્કે તે મુનિઓના ઉપાશ્રય તું મ્હને બતાવ, જેથી હું આાકીની રાત્રી ધર્મ ધ્યાનમાં વ્યતીત કરૂં, રાત્રીના પ્રસ`ગે સ્ત્રી અથવા દેવી પણ સાધુના સ્થાનમાં ન જઇ શકે, એટલા માટે દ્વારથી બહુ દૂર રહીને દેવીએ તેને ઉપાશ્રય ખતાન્યેા. મધ્યરાત્રીએ પણ શુભધ્યાને કાર્યાત્સર્ગાદિકથી અપ્રમાદી મહર્ષિઓને જોઈ હર્ષાશ્રુ પૂર્ણાંક નિહાળતા ભીમકુમાર વિચાર કરવા લાગ્યા. નિર'તર ઉચિત મૈગ્યાદિ ભાવનાઓના ચેગથી હૃદયને શાંત કરી વિશુદ્ધ
For Private And Personal Use Only