________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૩૦૧ )
પરમાત્મ સ્વરૂપ જોતી અને વિયેાગથી પીડાયેલી તે ચેકિંગની સમાન આંખા મીચી બેસી રહે છે, માટે હે વત્સ ! સ્વચ્છતા પૂર્ણાંક અહીં આવા, અને પેાતાના દર્શોનરૂપ રસાયનવર્ડ મુડદાની હાલતમાં આવી પડેલી તમ્હારી સ્ત્રીને ક્રીથી પણ તમે સજીવનકરા.
==
અહા ! આ વૃદ્ધાની અંદર પ્રસન્ન કરવાની યુક્તિ, કપટ ચાતુર્ય, છેતરવાની વિચિત્રતા અને નિજજસુમિત્રચાતુ . પણ્ કાઇ નવીન પ્રકારનુ ં વલસે છે. જેવી આ માયાવિની છે તેવીજ રીતે મ્હારે પણ માયા કર્યા વિના છુટકે નથી. એમ ધારી પાતાના મનમાં નક્કી કરી તે આલ્યા, હું વૃદ્ધે ? હું તુમ્હારી પ્રીતિ સારીરીતે જાણું છું. પરંતુ સાર્થ સંગાથની પરાધીનતાને લીધે મ્હારે એકદમ પ્રયાણ કરવું પડયુ તેથી તમને પૂછવાના અવકાશ મળ્યા નહીં. તેમજ મળી શકાયુ' પણ નહીં. કદાચિત્ મીજી ભૂલી જવાય પર`તુ વજ્રલેપની માફ્ક સચોટ તમારા કરેલા સત્કારને મ્હારૂં હૃદય કેવીરીતે ભૂલી જાય ? એ પ્રમાણે માર્મિક એવી સુમિત્રની વાણીવડે વૃદ્ધાનુ હ્રદય ચકિત થઇ ગયું અને હસતે મુખે તે સુમિત્રને હાથે પકડી પોતાના ઘરમાં લઇ ગઇ. વિલાસરૂપ તરંગાથી વંચિત, રમણીય લાવણ્ય રસવડે દુલ, મલિન વસ્રરૂપ સેવાલને ધારણ કરતી, ઉજ્વલ હુંસ–ન્ન પુર=હુ સપક્ષીના વિયાગને સેવતી ગ્રીષ્મકાલની નદી સમાન વેશ્યા છતાં પણ સતી ધમ માં રહેલી પ્રિયાને જોઈ, સુમિત્રનું હૃદય આશ્ચર્ય થી પુરાઇ ગયું અને પ્રેમ વાકયેાવડે તેણે રતિસેનાને તુષ્ટ કરી. સ્વામીના સમાગમ થવાથી પ્રિયા પણ તેના રૂપ અને વચનને જોવા તથા સાંભળવા માટે બહુ આતુર થઇને નેત્ર તેમજ કાનનું બહુપણું ઇચ્છવા લાગી. વિયેાગને લીધે દ્વિગુણિતપ્રેમની સ્થિરતાને ધારણ કરતાં તેઓ બ ંનેને અનુપમ સુખમય કેટલાક સમય વ્યતીત થયેા.
For Private And Personal Use Only