________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
औदार्येण महान् गुणेन गुणवांस्त्यागेन याचापरो वाणिज्येन वणिक् सुखेन तनुभृत् कोशेन पृथ्वीपतिः । नीरेणाम्बुनिधिः श्रुतेन विदुरः काष्ठेन धूमध्वज
स्तृप्ति कर्हि चिदेति पण्यवनिता द्रव्येण नैव ध्रुवम् ॥ १ ॥
॥
( ૨૯૯ )
66
મહાપુરૂષ ઉદારતાવડે, ગુણીપુરૂષ ગુણુવડે, યાચક દાનગ્રહણુવડે, વાણીએ વેપારવડે, પ્રાણી સુખવડે, રાજા કાશ —ખજાનાવડે, સમુદ્ર જલવડે, વિદ્વાન શાસ્ત્રવર્ડ અને અગ્નિ કાવડે કદાચિત્ તૃપ્તિ પામે, પરંતુ વારાંગના દ્રવ્યવડે કાઇ દિવસ તૃપ્ત થતી નથી એમાં કાર્ય પ્રકારના સંશય નથી. ” હજી પણ તું ધારતી હશે કે; પુત્રી વેશ્યાપણું ધારણ કરશે. એવી આશા તુ હવે રાખીશ નહી. હું જનની ? સાવધાન થઇ મ્હારી પ્રતિજ્ઞા તું સાંભળ, વાલાથી જટિલ અનેલે અગ્નિ મ્હારા શરીરને આલિંગન કરે પરંતુ રૂપવડે કામદેવ સમાન હોય છતાંયે સુમિત્ર સિવાય અન્ય પુરૂષ હુને સ્પર્શ કરવાના નથી. આ પ્રમાણે ખેલતી અને બહુ દુ:ખથી હૃદયભેદક પુષ્કલ વિલાપ કરતી રતિ સેનાને પેાતાની જ્ઞાતિના લાકોએ મહામુશીખતે ભાજન કરાવ્યું, છતાંયે વિરહની પીડાને લીધે તે સ્નાન કરતી નથી, મધુર ભેાજન કરતી નથી, સારાં વસ્ત્ર હેરતી નથી, અલકાર ધારતી નથી, હસવુ છેાડી દીધુ અને ખેાલાવી ખેાલતીયે નથી, અહા જાતે વેશ્યા છે, તથાપિ ગીતાર્દિક રીંગથી વિમુખ થઇ કુલાંગનાની માફક પ્રવૃત્તિ કરવા લાગી.
For Private And Personal Use Only
કુટ્ટિની—રતિસેનાની વૃદ્ધમાતા સુમિત્ર પાસેથી ચારી લીધેલાં મણિનું વિધિપૂર્વ ક પૂજનકરી ધનની યાચના કરવા કુટ્ટિનીપશ્ચાત્તાપ લાગી. પરંતુ તેને આમ્નાયનુ જ્ઞાન નહી હાવાથી કંઈપણું ધન મળ્યું નહીં, મણિ ધન આપતા