________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
સિદ્ધ અથવા કેપણુ દેવતાએ નીડરપણે એમને ઉંટડીઓ બનાવી છે. વળી આ નીલ અ`જન વડે આ અને પેાતાના સ્વાભાવિક સ્વરૂપને જલદી પ્રાપ્ત થશે, એમ સ્વબુદ્ધિપ્રભાવથી હું નિશ્ચય કહી શકુ છુ, એમના નેત્રમાં અજન આંજીને એમને સ્ત્રીઓ અનાવુ, પેાતાની હાંશીયારી અને અંજનના પ્રભાવ જોઉ તે ખરા ? કદાચિત્ અ ંજનથી તેઓરાક્ષસીએ અથવા પિશાચીએ થઇને પ્રથમ જ મ્હને ગળી જાય તે મારૂ શરણુ અહીં કાણુ થાય ? અને જો તપાસ કર્યા વિના એમને એમ જ મૂકીને ચાહ્યા જાઉં તે; મ્હારા મનની અંદર આ ઉષ્ટ્રીએ તીવ્ર શલ્યની માફક જીવન પર્યંત પીડા કરશે, ભલે પ્રિય કે; અપ્રિય થવાનુ હાય તે થાય પરંતુ સાહસ તા હું જરૂર કરીશ. કારણ કે “ ભીરૂતાથી કેાઇ દિવસ કેાઇપણ ઉત્તમ કાર્ય સિદ્ધ થતું નથી.
""
બાદ સુમિત્ર કૃષ્ણાંજનના ડખામાંથી અજન લઇ બને ઉંટડીએના નેત્રામાં આયુ કે; તરતજ તેઓ ચમત્કારીનેત્રાંજન. દેવાંગનાસમાન સ્રીએ થઈ ગઇ. જલદી પલંગ પરથી નીચે ઉતરીને આશ્ચર્ય પામી વિનયપૂર્વક નમસ્કાર કરી પલંગ પર તેઓએ તેને બેસાય. ત્યારબાદ સુમિત્ર સ્ત્રીઓને પૂછ્યું, સુભગે ? સત્ય વાત કહા, આ નગર શા કારણથી શૂન્ય થયુ છે? અને તમે કેાણુ છે ? તમે ઉન્ટ્રીઓનુ સ્વરૂપ શામાટે ધારણ કર્યું હતું? ખનેમાંથી જ્યેષ્ઠ સ્ત્રી એલી. જેની વાણી એટલી બધી મીઠી હતી કે; વીણા અને વેણુના:નાદને પણ લજાવતી હતી.
ઉત્તરદિશામાં પદ્મની માફક શ્રેષ્ઠ લક્ષ્મીનુ નિવાસસ્થાન અને સજ્જનાને હુંમેશાં આનંદ આપનાર સુભદ્ર
જયા અને વિજયા. પુર નામે નગર છે, પેાતાના પિતા હિમાલયની ધ્રાંતિને ધારણ કશ્તી હાય તેમ ગંગાનદી
For Private And Personal Use Only