________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ,
( ૨૭૩ )
તેથી તે કેવલ દુ:ખદાયક છે, યાગના કરતાં આ નિયેાગ મુદ્ધિમાન્ પુરૂષોને પણુ દુ:સાધ્ય છે, કારણકે; ચાગને વિષે કેવલ આત્માજ સાધ્ય કરવાના છે અને નિયેાગમાં તા સજગતાને સાધ્ય કરવાતુ હાય છે, માટે તે ધમાલમાં પડવાની મ્હારે કંઇ જરૂર નથી. મ્હારીપાસે ચિંતામણિ સમાન આ પદ્મમણિ સ્વાર્થ પૂર્ણ કરવામાં તૈયાર છે, તેના પ્રભાવથી કેટલેક સમય દેવની માફક હું ઇચ્છા પ્રમાણે આનંદ ભાગવીશ. હવે તે રાજકુમારથી છુટા પડવામાં મ્હને કાઇપણ પ્રકારનું દૂષણ નથી, કારણકે, એને મ્હે વિપત્તિરૂપ સાગરમાંથી ઉત્તીર્ણ કર્યો છે અને સમૃદ્ધિમય શ્રેષ્ઠરાજ્ય પણ અપાળ્યું છે. એમ વિચાર કરી સુમિત્ર એકદમ કાઇક ઝાડીની અંદર ચાલ્યા ગયા તે વીરાંગદના જોવામાં આવ્યેા નહીં, કારણકે; તે સમયે નમન કરતા લેાકેાના મુખ તરફ તેની દૃષ્ટિ હતી.
ત્યારબાદ રાજાની દૃષ્ટિ સુમિત્રતરફ ખેંચાઇ, પરંતુ તે સુમિત્ર તેના જોવામાં આવ્યેા નહી, જેથી તે મ્હોટા સુમિત્રગવેણુા. શબ્દોથી વાર વાર સ્હેને મેલાવવા લાગ્યા, તેમજ પેાતાની પાસમાં રહેલા લેાકેાને હુકમ કયા કે; અહીં કાઇપણ ઠેકાણે મ્હારા મિત્રને તપાસ કરે। અને જલદી હૅને શેાધી કાઢો. તરતજ તે લેાકે વનેચરની માફક વનની અંદર નીકળી પડયા અને હે સુમિત્ર ? સુમિત્ર ? અહીં આવ, અહીં આવ એમ ખેલતા તેઓ સત્ર તેની શેાધ માટે ફરવા લાગ્યા. પરંતુ નાશી ગયેલાની માફક કાઇ ઠેકાણે તેના પત્તો લાગ્યા નહીં, પછી થાકીને તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે; આખાય અરણ્યની અંદર કોઇ જગાએ તેના પત્તા મળ્યેાનહીં, તે સાંભળી વીરાંગદપણું સર્વસ્વ ગમાયેલાની માફક બહુ દુ:ખી થયા અને તત્કાલ તે વિલાપ કરવા લાગ્યા, સુમિત્ર ? હાલમાં ત્હારા વિના
૧૮
For Private And Personal Use Only