________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૬૧) પિતાના પુત્રની પ્રવૃત્તિ સાંભળી રાજાની ભ્રકુટી શરાંગદપ્રકોપ. એકદમ ભયંકર થઈ ગઈ અને બહુ ક્રોધથી તે
બલ્ય, રે સુભટો? આ અવિનીતપુત્ર હારે ત્યાં કયાંથી જન્મે ? ચેરનું રક્ષણ કરવાથી જે લોકમાં પ્રાણાપહારી થયે. ન્યાય એજ એક જીવન છે જેનું એવા મહારાથી આ અન્યાયી પુત્ર થયે, તે શું અમૃતમય ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થઈ ન ગણાય? મહેંચારનો નિગ્રહ કર્યો હતો, છતાં એણે બલાત્કારે તેને બચાવ કર્યો, અહે? મહારૂં પણ એણે અપમાન કર્યું, તેથી આ પુત્ર નથી પણ શત્રુ છે. પિતાને અન્ય પણ કઈ નીતિમાન હોય તો તે માન્ય હોય છે અને અવિનીતપુત્ર હોય તો પણ તે દ્વેષી થાય છે, જેમકે શનિ પાપ ગ્રહ હોવાથી સૂર્યને અપ્રિય છે અને ચક્રવાક શ્રેષ્ઠ હોવાથી અતિપ્રિય થાય છે. માટે જે સુભ? તમે ત્યાં જાઓ અને મહારાં વચન હેને કહી મહારા હુકમથી ચારની માફક તેને દેશપાર કરે. રાજાની આજ્ઞા પ્રમાણે સુભટો કુમારની પાસે ગયા અને ભૂપતિને અભિપ્રાય બહુ સકેચથી તેમણે હીતે હીતે કહી સંભળાવ્યું. તે સાંભળી વિરાંગદ કુમાર રાજ્ય પ્રાપ્તિની માફક બહુ પ્રસન્ન થયા. હાલમાં ઈચ્છા પ્રમાણે આનંદથી હું દેશાટન કરીશ. તે સમયે સુમિત્ર , અહે? દેવની દુષ્ટતા કેવી છે? કારણ કે, દુર્જનની માફક જે દેવે ગુણને પણ દૂષિત કર્યો. પ્રાયે ગુણજ પ્રાણિઓને કલેશ ઉપજાવનાર થાય છે,” “કારણ કે શુકે (પિપ)નું વાસ્ચાતુર્યજ તેમના બંધન માટે થાય છે.” ત્યારબાદ દિવસનો ચંદ્ર જેમ પ્લાન મુખવાળા પોતાના મિત્રને જોઈ પ્રફુલ કમલની માફક વિકસ્વર મુખે વીરાંગદ બે, મિત્ર? ખેદ કરીશ નહીં, માર્ગમાં રહેલા સફલ વૃક્ષની માફક સત્યરૂષો પરોપકારની ઈચ્છાથી દુસહે કલેશને સહન કરે છે. દેવતાઓને પ્રસન્ન કરવાથી પ્રગટ થયેલી
For Private And Personal Use Only