________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
( ન્હાવત ) ના અભિપ્રાય મુજબ ચાલતા રાજકુ ંજર ( હાથી ), રાજાની સંમતિ પ્રમાણે યુદ્ધમાં હાથીને ચલાવતા ન્હાવત અને ષ્ટિગોચર થયેલા શત્રુઓના બાણાવડે સંહાર કરતા ભૂપતિ, એ ત્રણેને જોઇ કાને આશ્ચર્ય ન થાય? ધ્વજસહિત ઈંડાનુ ખંડન કરતા, સ્વાર સહિત ઘેાડાઓને નાશ કરતા, પ્રત્યંચા ( દેરી ) સહિત ધનુષને છેતેા, હસ્તનાં બક્તર સહિત ભુજદ ંડનું હરણ કરતા, બક્તર સહિત શરીરને બહુ રૂધિર વડે સ્નાન કરાવતા, ખક્તરમાં ગુપ્ત રહેલાં મસ્તકેાને પણ નીચે પાડતા, દેહમાંથી ખલને ખસેડતા અને હૃદયમાંથી જીવને દૂર કરતા શ્રીચાલુક્યરાજા શત્રુના સૈન્યને દાણાની માફક પિષવા લાગ્યા. એ પ્રમાણે વેરીમંડલને વાદળની માફ્ક દૂર કરે છતે આગળ સ્મ્રુત્તિ માં આવેલા સૂર્યની માફક અણુારાજને ભૂપતિએ જોયા. મને રાજાએ એક બીજાની અલૈકિક સ્મુત્તિ જોઇ રામ અને રાવણુની માફક બહુ વૈર માનવા લાગ્યા અને તેજ વખતે વેરને સફલ કરવાને જેમ મહાપરાક્રમી તે અને જણે પાતપેાતાના માવતાને આજ્ઞા કરી કે, તેઓ તરત જ ગજેંદ્રોને ચલાવવા લાગ્યા. હવે અણુઊરાજ અને કુમારપાલ અને સાળા અનેવી થાય એમ જાણી ઉપહાસની માફક ક્રોધવડે પરસ્પર ઉક્તિ પ્રભુક્તિ કરવા લાગ્યા, જેમકે,
होयाल ? तपस्विवत् स्वशिरसि क्षित्वा जटाः प्राक्त्वया, भिक्षित्वा प्रतिमन्दिरं प्रतिपदं नंष्वा च नीतं जनुः । प्राप्तं पुण्यवशेन राज्यमधुना निःस्वेन चिन्तारमवत्, भग्नीप्रेरणया कुतोऽद्य समरे व्यापद्यसे मत्करे ॥ १ ॥
“ રે રે શ્યાલક ? પ્રથમ હૈ તપસ્વિની માફ્ક મસ્તકે જટા ધારણ કરી ઘરેઘર ભિક્ષા માગી, દરેક સ્થળે નાશીને પેાતાના
For Private And Personal Use Only