________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ
(૧૭૫) પડે છે. પર્વતને ભાગવામાં ઉઘુક્ત થયેલા હાથીઓના દાંત શુ નથી ભાગતા? એ પ્રમાણે વૃદ્ધ મંત્રીઓને નાશ જોઈ બીજા લેકે રાજસેવામાં સારી રીતે વર્તવા લાગ્યા. સત્ય વાત એ છે કે જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર. પ્રાયે ભય વિના લેકો વશ થતા નથી. કૃષ્ણદેવને અહંકાર થયે કે કુમારપાળ રાજ્યગાદીએ બેઠે
પણ તે હારો સાથે થાય છે અને એને રાજ્ય કૃષ્ણદેવ. પણ હે અપાવ્યું છે તે હારે એને માન
વાની શી જરૂર છે? એમ જાણી તે હંમેશાં કુમારપાળનું ઉપહાસ કરતા અને તેની આજ્ઞા પણ માનતા નહોતું. તેમજ સભામાં અને રાજપાટીમાં ફરવા નીકળે તે સમયે હાસ્યવડે તે રાજાને તેની પૂર્વ અવસ્થાની દુર્દશા વારંવાર સંભળાવ હતો. તેવાં માર્મિક તેનાં ઉપહાસ વચનોથી વજીના પ્રહારથી પર્વત જેમ રાજા બહુ દુઃખી થઈ કૃણદેવને એકાંતમાં બેલાવી કહેવા લાગ્યો કે તમે મ્હારા બનેવી છે, માટે હું તન્હારે હાસ્યપાત્ર છું, પરંતુ સમય વિના સર્વથા તે શોભતું નથી. વળી તમે જે કંઈ બોલે છે તે મર્મભરેલું જ હોય છે. તેમજ જે વચન મનુષ્યના હૃદયમાં શલ્યની માફક દુઃખ દે તેવું ખરાબ વચન બોલવું પણ ઉચિત નથી. “જે પોતાના દૂષણની માફક પરફ્રષણને પ્રગટ કરતો નથી તે પુરૂષ અખિલ વિશ્વને વશ કરવા માટે આ દુનીયામાં સમર્થ બને છે.” વળી ગમે તેટલે માટે માણસ હોય તો પણ પ્રારબ્ધને દુરવસ્થા કોણે નથી ભેગવી ? જેથી તું વારંવાર ખેલની માફક મ્હારી દુરવસ્થાનું વર્ણન કરે છે?” સંપત્તિ અને વિપત્તિ પણ મહાન પુરૂષને પ્રાપ્ત થાય છે.” અન્યને તેને સંભવ હોતો નથી. ક્ષય અને વૃદ્ધિ ચંદ્રમાની જ હોય છે તારામંડળની હોતી નથી. વિશેષમાં આપને
For Private And Personal Use Only