________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૨)
શ્રીકુમારપાળચરિત્ર.
એકત્ર થયા. વિક્રમ સ ંવત્ ૧૧૯ ના માર્ગશી રાજ્યાભિષેક વદી ૪ રવિવાર પુષ્યનક્ષત્રના ચંદ્ર, સૂર્યાદિ સ ગ્રહેાનાખલ સહિત મીન લગ્નવિગેરે શુભ સમયે બ્રહ્મા સમાન વેદપારગ પુરાધસને મેલાવી ચક્રવર્તીની માફક કુમારપાલના રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ પ્રેમલદેવી વગેરે અતિભાગ્યવતી હેનાએ મૂર્તિમાન જયની માફક બહુ ઉત્કટ તેની મંગલક્રિયા કરી. સામત રાજાએ હજારા હાથી વિગેરે ભેટણાં લઇ ત્યાં આવ્યા અને તે બહુ હુ થી નવીન ચંદ્નની માફક તેને નમવા લાગ્યા. તે સમયે વૈતાલિક લેાકેા ખિદાવલી એલવા લાગ્યા. ગાંધર્વ લેાકેા ગાયન કરવા લાગ્યા, નર્તકીઓ નૃત્ય કરવા લાગી. એમ અનેક પ્રકારના ઉમંગથી મહાત્ ઉત્સવ જામ્યા. આ પાંચમા લેાકપાલ નવીન પ્રગટ થયા, એ પ્રમાણે માંગલિક વાજી ંત્રા દિશાઓના અધિપતિઓને જણાવતા હાય ને શુ ? તેમ પોતાના ઉદ્યમથી વિરમતાં નહાતાં. કુંકુમના પાણીથી રંગાયેલી નગરની સર્વ મા ભામએ સુંદર અને નવીન સ્વામીને પામી સ્પષ્ટ રાગવાળી હાય તેમ દીપતી હતી. તેમજ રાજ માર્ગોમાં એટલા બધા પુષ્પાના ઢગ થયેલા હતા કે જાણે પૃથ્વી દેવી નવીન પેાતાના સ્વામીને જોઈ હસતી હેાય તેમ દેખાતી હતી. દરેક દુકાનાની શ્રેણીએ લાલપતાકાએથી શૈાલતી હતી. જેથી તે નગર સર્વત્ર તેના રાજ્યમાં મુખ્ય શેાલા પાત્ર હાય તેમ દીપતું હતું. વળી મિત્રરૂપ કમલેાને પ્રફુલ્ર કરતા અને શત્રુરૂપ કુમુદ્રવ ને હરણુ કરતા કુમારપાલ રાજા ચંદ્રની માફ્ક કેને કાતુકદાયક ન થતા હતા ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદ કુમારપાળભૂપતિએ પેાતે આનંદપૂર્વક પ્રીતિરૂપ વેલીના ફૂલની માક ભાપલદેરાણીને પટ્ટરાણી પદ્મ આપ્યુ’. ઉદયનમંત્રીએ દુ:સ્થિતિના
રાજ્યતંત્ર.
For Private And Personal Use Only