________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૧૨૩) વનકડાદિક સર્વક્રિયાને વિષસમાન ત્યજી દઈ રાજા પોતાના
મહેલમાં આવ્યું અને પ્રાચીનકાળના અને માતૃશે. બેલાવી તેણે કહ્યું કે કિલ્લાની બહાર દક્ષિણ
દિશામાં વાગભટનામે ગોવાળ રહે છે હેને તમે પૂછે કે ત્યારે પુત્ર થયા હતા કે નહીં ? ચરેએ વાગુભટને પૂછ્યું તેણે જવાબ આપે, મહારે ત્યાં પુત્ર જન્મે નથી. પરંતુ માર્ગમાંથી એક પુત્ર હને પ્રાપ્ત થયેલ હતું. તે પણ કેઈ ઠેકાણે ચાલ્યા ગયે છે, તે હું જાણતો નથી. તે વૃત્તાંત ચરોએ આવીને અજાસુતને કહ્યું. તેથી તેના હૃદયમાં સંશય થયે અને તેજ વખતે માતાની શોધ માટે નગરમાં તેણે પટહવગડાવ્યું કે જે માણસ આ નગરમાં રહેલી રાજમાતાને જાહેર કરશે તેને તુષ્ટ થયેલે રાજા ઈચ્છિત દાન આપશે. એ પ્રમાણે પટહ વગડા પણ કેઈએ તેની ખબર કહી નહીં, તેથી રાજા બહુ શોકાતુર થઈ ગયે અને ભેજન પણ કરતો નથી. જેથી તેને પરિવાર બહુ શોકમાં પડી ગયા. કારણ કે દીવો બુઝાઈ જાય ત્યારે તેને પ્રકાશ બંધ પડી જાય. ત્યારબાદ રેગથી ઘેરાયેલી કાઈક સ્ત્રી ત્યાં આવી રાજાને
વિનયપૂર્વક કહેવા લાગી. નરનાયક? જે તમે માસમાગમ. મહારો રોગ દૂર કરો તે હું તમ્હારી માતાને
બતાવું. તે સાંભળી રાજા ખુશી થશે અને તે બોલ્યા, હે ભદ્દે ? મ્હારી માતાને જોયા પછી લ્હારા રેગને દૂર કર્યા વિના હું પાણી પણ પીશ નહીં. પછી તે સ્ત્રી તેજ વખતે દેવીની માફક કેઈ પણ ઠેકાણે જ હેની માતા ગંગાને લઈ આવી અને આ હારી માતા એમ કહી રાજાને સેંપી. પોતાના પુત્રને જેવાથીજ ગંગાના બંને સ્તનમાંથી હદયમાંથી બહાર નીકળતે મૂર્તિમાન પ્રેમ હોયને શું? તેમ દુધની ધારા નીકળવા
For Private And Personal Use Only