________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ .
( ૧૧૭ )
પીડરાજા બહુ દુ:ખી થઇ ગયા અને એકદમ સૂચ્છિત થઇ પૃથ્વીપર પડયા. મૃત્યુ એ બે અક્ષરને વિષથકી પણ અધિક હુ માનુ છું, કારણ કે વિષનું ભક્ષણ કરવાથી પ્રાણી મૂર્છા પામે છે અને મૃત્યુને સાંભળીને પણ મૂતિ થાય છે એ મ્હાટુ આશ્ચર્ય છે. અથવા મૃત્યુના અને અક્ષર ખરેખર સર્વ દુ:ખમય છે, અન્યથા એના શ્રવણથી લેાકેા દુ:ખી થવા ન જોઇએ.
હવે અજાપુત્રની તપાસ માટે ચંદ્રાપીડરાજાએ ચારે દિશાઆમાં અશ્રુ સમાન બહુ વિશ્વાસી પામંત્રીત્યાગ. તાના ચરપુરૂષાને માકલ્યા. પરંતુ તે વૃત્તાંત જાણીને દેવમાયાથી માહિત થયા હાય તેમ કેટલાક ચરપુરૂષા પાછા આવ્યા નહીં, તેથી રાજા સ્વસ્થ થયા. અને હુ ંમેશાં તેની શેાધ કરાવતાં રાજાનુ ધીમે ધીમે આયુષ્નીમાફક પખવાડીયુ' પુરૂ' થવા આવ્યું. તે અરસામાં કાઇક અપરાધને લીધે ક્રોધાતુર થયેલા ચદ્રાપીડ રાજાએ સુબુદ્ધિ નામે પેાતાના મંત્રીને પેાતાના નગરમાંથી કાઢી મૂકયા. ક્રોધાંધ થયેલા તે રાજાએ નગરમાંથી મંત્રીને દૂર કર્યો એમ નહીં પણ ખરેખર પેાતાના શરીરમાંથી બુદ્ધિના ત્યાગ કર્યો. આ પ્રમાણે રાજાના અપમાનથી મત્રીના મનમાં ખડ઼ે ગુસ્સા થયા અને તેણે નિશ્ચય કર્યો કે ગમે તે ઉપાય કરી એનું વેર વાળવું, એવા વિચારથી આમતેમ ફરતે ફરતા જ્યાં અજાપુત્રનું સૈન્ય હતું ત્યાં તે ગયા. અનેક હાથી, ઘેાડા, પાયદલ અને રથાદિકના સમૂહથી વ્યાકુલ સૈન્યને જોઇ એકત્ર થયેલું જગત્ હાયને શુ ? તેમ તે મંત્રીના માનવામાં આવ્યું. આ સૈન્ય ચંદ્રાપીડરાજાને જીતવા જાય છે એમ જાણી મ ંત્રીને નિશ્ચય થયા કે દેવીનું વચન સત્ય છે. તેથી પેાતાનુ કાર્ય સિદ્ધ થશે એમ સમજીને બુદ્ધિમાન મંત્રી અજાપુત્રની પાસે ગયા અને પેાતાનુ તેણે વૃત્તાંત નિવેદ્યન
For Private And Personal Use Only