________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
() સૈનિકે એ પણ જે. વાઘ થયેલા પોતાના પિતાને જોઈ નૃસિંહ કુમાર “ અરે મારા પિતાને એકદમ આ શું થયું ! ” એમ હૃદયમાં શોક કરતે બહુ વેગથી તેની પાસે દોડતે તે ગયે. તેટલામાં બહ ક્ષુધાતુર થયેલો વાઘ પાણીમાંથી બહાર નીકળી ભયંકર મુખ ફાડીને તે પોતાના પુત્રને જ ખાઈ ગયે. અહે! પશુએમાં વિવેકપણું કયાંથી હોય !”વાઘ થયેલા રાજાને તેમજ તેણે ખાધેલા તેના પુત્રને જોઈ તેના વર્ગના સર્વ લોકે રૂદન કરવા લાગ્યા. જેને કોલાહલ સર્વત્ર વ્યાપ્ત થઈ ગયો. વળી બીજા પિતાના માણસોને પણ ખાવા માટે બહુ ક્રોધથી દોડતા તે સિંહને લોઢાની વિશાળ સાંકળેથી જેમ તેમ કરી મહામુસીબતે સેનિકોએ બાંધી લીધે, પછી તેઓ લોઢાનું મજબુત એક પાંજરું લાવ્યા, મહા અનર્થની મૂર્તિ સમાન તે પાંજરાની અંદર વાઘને પુ, બાદ મંત્રી લકે એ તે પાંજરૂ રાજમહેલમાં લાવીને મૂકયું છે. - હવે રાજાનું વ્યાધ્રપણું કેવી રીતે દૂર થાય તે વિચાર માટે
મંત્રીઓ એકઠા થયા. માંત્રિક લોકેએ મંત્રના નિષ્ફલપ્રયોગ. ઉપચાર કર્યા, યંત્ર તંત્રના જાણકારોએ પિત
પિતાના ઉપાય કર્યા, વૈદ્ય લકે એ પણ ઔષધાદિકના પ્રયોગો સારી રીતે કર્યા, પરંતુ તે વ્યાધ્રપણું દુષ્કર્મ ની માફક દૂર થયું નહીં. मंत्रादिस्मरणं शुभानुसरणं पृथ्वीपसंसेवनं,
शास्त्राद्यभ्यसनं गुणाधिगमनं सद्देवताराधनम् । શત્રુઘોદ્દનં પરોવર નજરોજીંઘ,
दैवे हि प्रतिकूलतां कलयति व्यर्थ समस्तं नृणाम् ॥१॥ મંત્રાદિકનું સ્મરણ, શુભ કાર્યનું આચરણ, ભૂપતિનું સેવન, શાસ્ત્રાદિકને અભ્યાસ, સદ્ગુણેની પ્રાપ્તિ, ઉત્તમ દેવતાઓનું
For Private And Personal Use Only