________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
તળે રહેલ પ્રાણી, પાસના જલાશ્રયે, પ્રકૃષ્ટ તાપથી નથી, જતાં છતાં તૃષા થયે; યથા વિવિધ કષ્ટથી, અહીં જને પીડાય છે, છતાં પ્રભુની ભક્તિ તે, જનાથી કયાં કરાય છે ! પીડિત પંખી તાપથી, મુખે કઈ રટે નહી,
ભયેલાતા પ્રજા સુઅર્જ, ભૂપને વઢે નહી; કૃશત્વ પામીને નદી, મનેાહરા જણાય છે, યથા કૃશત્વ પામીને, તપસ્વીએ સહાય છે. ક્ષણે ભરાઈ વાદળાં, બધે નભે છવાય છે,
ક્ષણે બધા ધમડ, એ પલાયમાન થાય છે; ક્ષણે મહાન ગર્જના, ક્ષણે નહીં મળે કંઈ,
ક્ષણે મયૂર શબ્દને, ક્ષણે ચુપા ચુપી થઇ. ઘડી વિષે જળ પ્રપાત, માર્ગ ભીંજવી મુકે,
ઘડી વિષેજ માર્ગ એ, પ્રચર્ડ તાપથી સુકે; યથા શકે। સુખાધથી, જરાક વાર સુધરે,
ઘડી વિષેજ એજ પાછી, શાયતા દીલે ધરે. છતાંય તાપ આપના, પ્રતાપતા ચલાવતા,
કપાળ ગાલ ભાલમાંહી, સ્વેદ હિંદુ લાવતા; અહાર તાપ મંદિરે, બહુજ ઘામ આવતા,
ઉન્હાળુ ઉગ્ર વાયુ તેય, ઉગ્રતા.જણાવતા. અરે ! મનુષ્ય ! ધીરવીર ! ધ્યાન લ્યા હવે ધરી, મહાન જેષ્ઠ માસ માંહિ, શ્રેષ્ઠ વસ્તુ ત્યા વરી; નવીન સાલમાં નવીન, ધાન્યના ઉલ્લાસ છે,
યથા નવીન શિષ્યને, નવા થવાની આશ છે. ગુરૂકુલાની સ્થાપના, વિષે હવે કટી કસે,
અચેાગ્ય બાળલગ્નથી, જરૂર દૂર જઇ વસેા;
For Private And Personal Use Only
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬