________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખે તે જગ બન્દુ, દુઃખ સમયે જેને જ આધાર છે,
એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહે નમસ્કાર છે. ૪ માતા તાત તણે મહાન શિશુને, માટે સદા પ્યાર છે,
તેમાં રાગ રહે ન એથી કરીને, કીધા ભયાગાર છે; તે સર્વે સમઝાવનાર વિભુને, મહાટો જ ઉપકાર છે,
એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને નેહે નમસ્કાર, છે. ૫
દાંપછી !! (૪)
શાર્દૂલવિક્રીડિત. આપું છું જનને પ્રમોદ ધરીને, જ્યારે મને જે મળે,
ટાળું છું દૂષણે સુયત્ન કરીને, ટાન્યા થકી જે ટળે; ભેળું છું ઘટમાં સુબેધ મુજથી, ભેળ્યા થકી જે ભળે,
વાળું છું મુજ વૃત્તિઓ સુગ્રહમાં, વાળ્યા થકી જે વળે ૧ વાવું છું બિજડાં સુક્ષેત્રમહીં હું, વાવ્યા છતાં જે ઉગે,
ચૂગાડું ગુણ મોતિડાં સુદ્ધિજને, ચૂગાડતાં જે ગે; તેડું છું યમ બંધને ભજનથી, તોડ્યા થકી જે લૂંટે,
લુંટાવું ઉપદેશ રૂપ ધનને, લુંટાવતાં જે લુટે. ૨ બાંધું છું નદી જેરવાળી વહતી, બાંધેથી બંધાય છે,
સાંધું તાર નવા જુના જરૂર તે, સાચ્ચેથ સંધાય જે ગાંધું ચિત્ત યમે અને નિયમથી, ગાંઘેજ ગાંધાય છે,
રાંધી પાક કરું સુઅન મનને, રાંધ્યેથી રંધાય જે. ૩ વારું વારંવાર મેહ મદને, વારેથી વારાય છે, | ધારૂં ધીરજ કષ્ટમાં નિજ બળે, ધાથી ધારાયજે, હારૂં વાદ વિવાદ તુચ્છ વિષયે, હાથી હારાય છે, ઝારું છિદ્ર પડયાં રૂડા કળશને, ઝાર્યોથી ઝારાય જે. ૪
For Private And Personal Use Only