________________
Shri Mahavir Jain Aradhana Kendra
-= -૦-~
www.kobatirth.org -૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir -૦- -~~ -૦
यशोयस्माद्भस्मीभवतिवनवन्हेरिववनं,
निदानं दुःखानां यदवनिरुहाणां जलमिव । न यत्र स्याच्छायाऽऽतप इव तपःसंयमकथा,
कथंचित्तन्मिथ्यावचनमभिधत्ते न मतिमान् ॥१॥
અ– અસત્ય વચનથી યશને સર્વથા દાવાનળથી વન4 વૃક્ષોની માફક નાશ થાય છે, જે અસત્ય વચન વૃક્ષની આબાદીમાં 8 છેજળસિંચનની માફક સર્વ દુઃખનું મુખ્ય કારણ ગણાય છે, તેમજ છે જે અસત્ય વચનની અંદર આતપતડકામાં છાયાની માફક તપ- ૨
થય તથા સંયમનો લેશમાત્ર પણ સંભવ હોતો નથી. માટે બુદ્ધિછે માન પુરૂષ કોઈપણ પ્રસંગે અનર્થમૂલક તેવું મિથ્યાવચન છે બેલ નથી. । विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनं,
मुक्तैः पथ्यदनं जलाग्निशमनं व्याघोरगस्तंभनम् ।। श्रेयः संवननं समृद्धिजननं सौजन्यसंजीवनं,
कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥२॥ તું અર્થ...હે ભવ્યાત્માઓ? મહા પવિત્ર એવા સત્ય વચનનું ! છે હંમેશાં પરિશીલન કરે. કારણ કે જે સત્ય વચન વિશ્વાસનું સ્થાન છે ન ગણાય છે. દેવોએ જેની આરાધના કરેલ છે, એટલુંજ નહીં પણ ? મુક્તિપુરીના માર્ગમાં ભાતા સમાન, જળ અને અગ્નિ સંબંધી ? આ ઉપદ્રવને શાંત કરનાર, વ્યાધ્ર તથા ભુજંગને ઑભિત કરનાર, છે કલ્યાણમય કાર્યને વિસ્તારનાર, સમૃદ્ધિઓને ઉત્પન્ન કરનાર, 4 સજ્જનતાને પ્રગટ કરનાર, સત્કીર્તિનું ક્રીડાગ્રહ અને મહિમાનું ! છે મુખ્ય સ્થાનરૂપ તે સત્યવચન કહેલું છે. 80ઝના-૦૨-~~-~-~~ -૦-~ ~O ~08
For Private And Personal Use Only