________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૪).
પદ ૮૦ લાવણી. પરઘરમાં રાતાને માતા, ચેતન આતમ ધ્યાન કરે; પરમ મનહર નિત્ય નિરંજન, નિજઘર માંહી માન કરે. ૧ નિજ ઘરમાં પ્રભુતા છે પ્યારી, પર સંગતિને દૂર કરે; આપે એ કાનૂન કરી છે, તેને સદ ઉપયોગ કરે. ૨
જ્યાં સુધી તૃષ્ણ છે તમને, કયાંથી સુખને પ્રાપ્ત કરે; આત્મજ્ઞાન રૂપ ચંદ્રકિરણથી, જગ રવિ તાપે શાંત કરો. ૩ સમતાએ નિજ પતિને એવું જ્ઞાન કર્યું ઘર પ્રાપ્ત કરે; આત્મ સુધારસ પાન કરે, ઉત્તમ અવસરને સફલ કરે. ૪
પદ ૮૧.-ભજન. સહુ સોહે જપીએ ઘટમાં, સોહે સહું જપીએ રે; એવું જ્ઞાન વિચારે સાધુ, ત્રિવિધ તાપેનવ તપીએ. સાધુ સેહં–૧ નિશ્ચયથી નિજ લક્ષણ પકડી, જ્ઞાન છીણી કરી લઈએ રેજી; મધ્ય પાતી એ છીનું દ્વિવિધા, જડ ચેતન ગુણ ગ્રહીયે. સાધુ સેહ-૨ તે છીણથી પ્રાપ્ત થનારું, હું ધન ઉર ધરીએ રેજી; સેહં સમજી મેહને કાપે, સમતાને વશ કરીએ. સાધુ સહં ? કુલટા કુટિલ કઠોર કુબુદ્ધિ, જ્ઞાન વડે પરહરીએ રેજી; આનન્દઘન પર બેસી સમજી, ચેતન ગુણગ્રહી લઈએ. સાધુ સેહ-૪
પદ ૮૨–ધનાશ્રી. પ્રભુ સરખે નહી કેઈ, જગતમાં પ્રભુ સરખે નહી કેઈ—ટેક. હરિ હર બ્રહ્મા આદિક દેવે, મદન રૂપે રહ્યા મોહી ધુવે આત્મા પટસુરનર આદિક, અનાદિલીધું હે ઈ.જગતમાં-૧ જેમ જળ માંહી અગ્નિ બુઝાતે, વાત એ લીધી ઑઈ, વડવાનલ તે પીયે પલકમાં, આનન્દઘન બળ ઈ. જગતમાં ૨
For Private And Personal Use Only