________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૫)
પદ દૂર પિયૂ વિના શુધ બુધ સઘળી ભૂલી, હાંરે તે પિયૂ વિના-ટેક. વિરહ ભુજંગ નિઃશ્વાસથી આલી? સેજલડી હારી ખુંદી; ભેજન પાનની વાત કરું નહીં, ક્રિયા શરીરની રૂધી. હરે. ૧ આજ કાલ પ્રભુ ઘેર આવ્યાની, જીવને આશા રહી શકી; દિવસની જેમ વાટ નિહાળે, વિરહતામાં કોક કેકી. હરે. ૨ વિરહ દશાની વેદના કેરું, નવ નેજા છે પાણી કેણ વૈદ્ય મળી આવે એ, ઔષધ આપે પ્રમાણું. હરે. ૩ ગાલે હાથેળી લગાવીને સુંદર, વાટલડી રહું જોઈ; આંસુડાં નીર વહાવી વહાવી, કર વેલ્લી સિંચું છું રેઈ. હરે. ૪ શ્રાવણ ભાદરવે નીર વહે છે, વીજલડી ઝબુકાતી; સરિતા સરોવર આવ્યાં ભરાઈ, મુજ મન સરિતા સુકાતી. હાંરે. ૫ અનુભવ વાત બનાવી અલોકિક, લેકે બેલે જેવું ફાવે; સમતારૂપ એક ટેક ધર્યાથી, આનન્દઘન પ્રભુ આવે. હરે. ૬
પદ ૬૩-ગઝલ. વ્રજનાથ સમ હાલા વિના, જગ હાથ વેચાયે સહી, એના સમે કરૂણાળુ જન, બીજે નજર દેખે નહી. ૧ જનની જનક પુત્રી તથા, સપુત્ર પણ મુજ એજ છે; મુજ મિત્ર શત્રુ બેનડી, વ્રજનાથ વિણ દેખ્યાં નહી. ૨ રમણી રમણ રાજાધિરાજા, રંક પણ પ્રભુ એજ છે; સુરરાજ ચન્દ્ર સુધા સમે, કિટ ભંગ પણ બીજે નહી. ૩ કામીય પણ વ્રજરાજ છે, નામીય પણ વ્રજરાજ છે; નીચે ઉંચે ભમનાર વિધવિધ, દેહી પણ બીજો નહી. ૪ નાના વિધા નાટક કરે, ને ભેખ પણ તે ધાર; ષટુ શાસ્ત્ર ચારે વેદન, જ્ઞાતા પ્રભુ બીજે નહી. ૫ ૨૫
For Private And Personal Use Only