________________
www.kobatirth.org
( ૩૭૬ )
કામણુ ભર્યાં છે કથમાં, સહુ શાક છે લેાકા વિષે; દહી દુધ ભેગાં ના નભે, દીલને ગમ્યા દીલદાર છે. વ્હાલા વિના ચારે દિશા, મિથ્યા ગણી અંતર વિષે; ખાટા ઉધારા ખલકના, સાચું નગદ દીલદાર છે. માલીક વિના મ્હારી મતિ, ફૂટેલ એખ કુવા તણી; આનન્દધનમાં પ્રેમ છે, કારણ ? સુખદ દીલદાર છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ ૪૧. ગઝલ.
પ્યારા વિના સુધ બુધ બધુ, ભૂલી ગઇ ભૂલી ગઇ; દૃષ્ટિ ભરી દુ:ખ મ્હેલના, ઝરૂખે હવે ઝુલી રહી. હસતી હતી દિન એક હું, દેખી હૃદય સુકવી રહી; સમજી હવે તે એટલુ, પ્રીતિ કદી કરવી નહી. વિરહી દશા છે નાગિણી, મુજ પ્રાણને તે પી રહી; પ્રમદા પ્રિતમ પ્યારા વિના, જીવી શકે જોઇ નહી. પંખા શીતલને 'કુમે, ચંદન સખી ચી રહી; વિરહાગ્નિ પણ મુજ અંગને, નિર્દયપણે ખાળી રહી. ફાલ્ગુન તણી હેાળી જુએ, આ વિશ્વમાં સળગી રહી; વિરહી હૅને સઘળા દિવસ, હાળી અરે ? વળગી રહી. સમતા સ્વરૂપી મ્હેલમાં, વાણી મધુર વરવી રહી; આનન્દઘન પ્રભુ ? અરજ કે, પ્રીતિ કઠિન કરવી નહી.
૫૬ ૪૨. રાગ–સારંગ.
હૅવે અમે અમર થયા ન મરીશું, એટેક. કારણ કે મિથ્યાત્વ તયુ છે;
કેમ ? કરી દેહ ધરીશુ.
રાગ દ્વેષ જગ મંધ કરે છે; એના નાશ કરીશુ .
For Private And Personal Use Only
૩
હવે ૧
હવે ર