________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪ ) અંતક ક્યાં સુધી લેશે તને, અલ્યા દેવ? તને શી ક્રૂરતાની ઓટ જે. તુજને-૩ કોકિલા ટહુકે તે ઠીક નથી લાગતું, ન ગમે કુસુમિત આગ્રાદિક વસંત જે, આનન્દઘન વ્હાલે છે પતિ પરમાતમા, આવી અને પિયૂ દઈજા સૈન્ય અનંત જે, તુજને-૪
પદ ૩૬. રાગ-માઢ. મેહન? હારા એળે જોબન જાય; મન મળવાને આતુર થાય.
| મોહન ? ટેક. હીરા માણક કરતાં પણ મોંઘા, જોબનના દિન જાય; રેતાં રોતાં રજની આખી, નયણેથી નીર વહાય. મેહન? ૧ મણી માણેકથી અંગ બળે છે, મૃત્યુ ન નજીક જણાય; ઝેર હળાહળ પીને મરવું, એ નિશ્ચય હવે થાય, મેહન? ૨ શ્વાસ લેવાય ન સેજે સૂવાય ન, મન પૂરણ પસ્તાય; ગિણી થઈ હું ઘરથી નીકળું, આનન્દઘન સમજાય. મેહન? ૩
પદ ૩૭. ગોડી–રાગ. પ્રભુ સંગે મન લાવું વ્હાલા? પ્રભુ સંગ મન લાવું. ટેક સમકિત દેરી શીળ લગેટી, છળની ગાંઠ છોડાવું; તત્વ ગુફામાં દીપક કરાવું, પ્રભુ હરિ દર્શાવું. પ્રભુ-૧ અષ્ટ કરમ છાણાની ધૂણી, ધ્યાન અગ્નિ પ્રગટાવું; ઉપશમ ચારણી ભસ્મને ચાળું, પ્રેમે અંગ લગાવું. પ્રભુ–૨ આદિ ગુરૂનો શિષ્ય બનીને, મેહના કાન ફડાવું; ધર્મ શુકલ બે મુદ્રા શોભે, કરૂણું નાદ બજાવું. પ્રભુ–૩ એ રીત ગાસન બેસીને, મુક્તિપુરીમાં મન લાવું; આનન્દઘન કહે ગીરાજ થઈ, કાળ વિષે નવ આવું. પ્રભુ-જ
For Private And Personal Use Only