________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
(૩૭૨) ત્યાં ભરમ કરમની વેલ છે, પ્રિયતમ પ્યારા ? અહીં કોમળ મતિના ખેલ છે, મેહન? મ્હારા. ત્યાં કામ કપટ મદ માન છે, પ્રિયતમ પ્યારા? અહીં કેવળ અનુભવ પાન છે, મેહન? મ્હારા. અવિદ્યામાં કષ્ટ અનંત છે, પ્રિયતમ પ્યારા ? આનન્દઘન અત્ર વસંત છે. મેહન? હારા.
૬
પદ ૩૨. હેરીની ગરબી. કહેર થયા કેમ? એવા, પિયૂ? તહે કઠેર થયાકેમ? એવા ટેક મન કાય વચને હું આપની દાસી, આપના ગુણ શુભ કેવા? પિયુ-૧ આપના યશ રૂપ ફુલની ભમરી, અખંડ આનંદમધુ લેવા. પિય-૨ હું તો તમે સાથે એવી મળી છું, ગબ્ધ કુસુમ સંગ જેવા.પિયુ-૩ પશુએ મલીન કરેલું પાણી, હરકત છે નહી લેવા. પિયૂ-૪ મુજ અવગુણના વિચારો આનન્દઘન, અમને કર આપજેવા પિયૂ-૫
પદ ૩૩. રાગ–હેરી કાફી. અનુભવ હારે છે મિત્ર, મેળાપીને કઈ મિલાવે, અનુભવ–ટેક ચાતક પિયુ પિયુ રેજ રટે છે, પિયુ મેળાવે છે કેઈ; પિયુ પિયુ કરતો જીવ સદા મુજ, પિયુની છબી નવ જોઈ,
હારી મતિ રહે નિત્ય પ્રેઈ, મેળાપીને કેઈમેળાવ. અનુભવ-૧ નિશદિન દુખીયારે જ રહું છું, ફરું તથા શુધ બુધ ઈ, તન મનનું હવે ભાન નથી હુને, વધુ શું દેખાડું હું રેઈ; સમતા ને મમતા સંગ ખેઈ, મેળાપીને કેઈમેળા, અનુભવ–૨ રાતલડી આ અંધારી હસે છે; તારા દાંત જણાવી; અંગભૂમિમાં ભાદરવાને કીચડ, આંખેથી ધાર વહાવી, એવી દશા છેકજ આવી, મેળાપીને કઈ મેળા. અનુભવ-૩
For Private And Personal Use Only