________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૩)
૫૪ ૧૫.
મ્હારા ઘટ જ્ઞાન ભાનુ થયુ ભાર,
ચેતન ચકવા ચેતન ચકવી, ભાગ્યા વિરહના શેર મ્હારા. ૧ ફેલી ચાર ઢિશ ચતુર ભાવ રૂચિ, મત્યુ બ્રમણ્ તમ જોર. મ્હારા. ૨ આપની ચારી આપ જીવ જાણે, અન્ય કહે નહી ચાર. મ્હારા. ૩ અમલ કમલ વિકસિત ભૂ ઉપર, મદ્ય વિષય શશિકાર. મ્હારા. ૪ આનદઘન એક વલ્લભ લાગે, અન્યન લાખ કરોડ. મ્હારા. ૫
૫૬ ૧૬. રાગ-ગઝલ.
દિન રાત જોઉ છું વાટડી, ઘેર આવજે મુજ નાથ છે; મુજ સરખા ત્હારે લાખ છે, પણ સત્ય તુ મુજ નાથ છે. ૧ કિંમત ઝવેરી જઈ કરે, રત્ના તણી રૂડી રીતે;
મ્હારા અમૂલ્ય મણી સદા, નિર્મળ નિરજન નાથ છે. જેના બરાબર કાઇ નહી, શું મૂલ્ય હેતુ કીજીએ; કિ ંમત મળે નહી જે તણી, તે પ્રેમ પાવન નાથ છે. લેાચન નિહાળે પંથને, મટકુ અને ચટકું તજી; ચેગી સુરત સમાધિમાં, અવલેાકતા તે નાથ છે. કાને કહું ? સુણનાર કે ? ખાલુ હૃદય કેાના પ્રતિ ? સુખ દેખતાં પાવન અનુ, મ્હારા પ્રભુ તે નાથ છે. ઓલ્યા વિવેક સુમિત્ર કે, સાંભળ સખી ? તુ સન્મતિ ? આનન્દઘન મળતાં હુને, સુખ આપનારા નાથ છે.
૩
૫૬ ૧૭ ગઝલ.
વ્યાજે રૂપૈયા ના લીધા, શુ` પુત્રને પિયુ મારતા ? આળક બીચારા ભાળિએ, અમૃત વચન ઉચ્ચારતા. ૧
For Private And Personal Use Only