________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ર ) રાગ દ્વેષ મેહના પાસા, પતિ બનાવ્યા હિતકર; જેવા દાવ પડે પાસાના, સારી ચલાવે પ્રીતકર, પ્રા. ૨ પાંચતળે દગો છે ભાઈ? છક્કા તળે એકે છે; સહુ મલી થાય બરાબર લેખું, વિવેક ગણવાને છે. પ્રાણી ૩ ચોરાશીમાં ફરે છે નીલી, શ્યામ ન હારી જોડી; લાલ પીળો ફરે આવે ઘરમાંકદી નહી યેગી વિયેગી. પ્રાણી ૪ ભાવ વિવેકને સ્થાન ન આવે, ત્યાં લગી કાચી બાજી; આનંદઘન પ્રભુ દાવ દેખાડે, તે જીતે જીવ ગાજી. પ્રાણ- ૫
પદ ૧૩ સારંગ. અનુભવ હું તે આપની દાસી, અનુભવ–એ ટેક ક્યાં થકી આવી મમતા માયા, જાણું ન કયાં તણી વાસી. અનુ. ૧ રીઝી રહ્યો તેના સંગમાં ચેતન, કેમ રહે છે ઉદાસી. અનુ. ૨ વરજી ન જાય એકાંત કંથની, લોકમાં થાય છે હાંસી. અનુ. ૩. નવ સમજે નઠેર પતિ એવું, પળ એક જાય છમાસી. અનુ. ૪ આનંદઘન પ્રભુ ઘરની સમતા, પીંડમાં જાણું પ્રકાશી. અનુ. ૫
પદ ૧૪ સારંગ. અનુભવ તું છે હેતુ અહારે. અનુ–એ ટેક. આવી ઉપાય કરે ચતુરાઈ, અન્યને સંગ નિવારે. અનુ. ૧ તૃષ્ણા રાંડ ભાંડની બેટી, શું ઘર કરે સુધારે. અનુ. ૨ શઠ ઠગ કપટ કુટુંબને પોષે, મનમાં કેમ ન વિચારે. અનુ૩ કુલટા કુટિલ કુમતિ સંગ ખેલીને, આપની પતકેમહારે. અનુ. ૪ આનંદઘન સમતા ઘેર આવે, જીત થાય ઉર ધારે અનુ. ૫.
For Private And Personal Use Only