________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૩). તન મનની રક્ષા અવલોકી, વિષયેચ્છાને તૃપ્ત કરી;
અકાર્ય ત્યાગ કરી પરભવની, સંપાદન સામગ્રી કરી; તુજ સરખા સદ્ પુત્ર વડે હું, હું જ કૃતાર્થ અહીં ભાઈ ? રાજ્યભાર તુજને સેંપી પ્રભુ-ભજન ચહું છું સુખદાઈ. ૫
રા! વાતો? મધુપ, મિત્ર! મારી. (પ)
મન્દાક્રાન્તા. धृतिःक्षमा दमोऽस्तेयं, शौचमिन्द्रियनिग्रहः । धीविद्या सत्यमक्रोधो-दशकं धर्मलक्षणम् . मनुः
આ માગે છે રસમય થવું, પ્રેમનાં અશ્રુ આવે; પાષાણેથી વળી દઢ થવું, શુષ્ક હેડેજ ફાવે;
ક્યાંઈ કયાંઈ મહદ ગિરિ છે, ક્યાંઈ ને ક્યાંઈ વારિ, ચાલે ! ચાલે ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૧
જ્યાં હાલના પ્રબળ વિરહી, કાળમાં ના રડે કે સ્વામી પશ્ચાતું ભમક તનયા, જેમના આથડે કે;
એવાં પ્રાણું અડગ દિલનાં, યત્ર છે હૈયે ધારી; ચાલો! ચાલો! મધુર પગલે, મિત્ર! સંગે હમારી ૨ વૃત્તિ
કેઈ બેલે વચન કટ તે, નેહથી સાંખી લેવું; સામા લેકે વિપરીત વદે, તેય અક્રોધ રહેવું;
ખેમા સારી યુવતિ જનન, દેશ છે દેવીં મારી; ચાલે! ચાલો! મધુર પગલે, મિત્ર! સંગે હમારી. ૩ ક્ષમા
આ બાણે જે બહિર નિકળી, અન્યનાં દીલ ભેદે એથી જ્યાંહી ભરપૂર બને, વ્યાપ્ત આ હૈડું ખેદે; ૧ પરલોક,
For Private And Personal Use Only