________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦ ) સર્વ સ્થળમાં વ્યાપી ગયે, અંધકાર અવકા;
મોટાથી પણ કઈ પ્રકારે, ભેદ જરા નવ દેખાયે; વિભાવસુ એ પૂર્ણ ભેદન, જાણે અતિ સંકેલાયે; ભેદ સાથ લઈને તે ચાલ્યા, જુવતીઓએ જેવા. પ્રાણ પ્રિયા પ્રમદાની સાથે, અભેદ ઈચ્છા કરનારા; વિગ થાય નહીં કેઇ વખતે, ધ્યાન સદા એ ધરનારા; એમ છતાં પણ ચકલાકનાં, થયાં વિયેગી નરનારી; માનવ ઈચ્છા વ્યર્થ જાય છે, પ્રભુ ઈચ્છા છે થાનારી. ૧૧ ચકવાકીના પતિઓ તેની, જોડે છેક હતા પાસે,
માત્ર વારતા કહી શકતા પણ, આકન્દ્રિત સંગમ આશે; એની દુઃખી દશા દેખીને, કમલિની હર્ષ રહિત થઈ પારૂપ નિજ વદન નમાવી, આદ્રપણે અટવાઈ રહી. ૧૨ તિમિરે સર્વે તરૂ પર્વતને, શ્યામ રંગથી શ્યામ કર્યા;
ગગન નમાવ્યું ભૂમિ સુધીને, અબ્રો ઢાંકી કયાંઈ ભર્યાં; ઉંચ નીચ જગ્યામાં પૂરી, પૃથ્વી સર્વ સપાટ કરી,
નથી દર્શાતી કઈ જગ્યા છે, જાણે સર્વ દિશાજ હરી. ૧૩ વન લક્ષ્મી કમળોની શોભા, સંધ્યા રંગે મલિન થઈ, નહી જાવાને કારણ ખિલતાં, કમળ કમળ છેડી દઈ તારાઘતિ જેમાં વિલસાઈ, જઈને એ નભમાંહી રહી; નિશ્ચય નિર્ભય વસવા માટે, કેને ઉમીં થાય નહી? ૧૪ શ્રમિત દિવસનાં દ્વિજગણ તેણે, સ્વનીડ નિંદ ગૃહી નહી
એથી અસ્કુટ વહેતી નદીઓ, જાણે વિશદ વહી ન વહી; દ્વેષ પ્રેમ ભરી પક્ષિણીઓની, સ્વામિ ભાવના રહી ન રહી, અસહ્ય વેદના નિંદ રાજ્યમાં, હદય છતાંય રહી ન રહી, ૧૫
કિરતાર્જનીય સર્ગ-૯
For Private And Personal Use Only