________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૯ )
અસ્ત થતા અવસરમાં ભાસ્કર, તેજ વિના આરક્ત થયે; દન પણ કરવાને લાયક, સહજ પણે દર્શાઇ રહ્યો; તેના તાત્ર કરણના બળથી, જે પૃથ્વીએ તાપ સહ્યો; જઇ મ્હોંચ્યા તે ચક્રવાકમાં, કેમ મુખેથી જાય કહ્યો ? સવિતા અધધ રક્ત થયા પછી, સ્વાશ્રય રૂપ નિજ સ્વામીથી; રહિત થવાથી ક્ષુલ્લ થએલા, કલાન્ત થયેલા કાન્તિથી; ત્યક્ત પૂર્વ પશ્ચિમ નીંચ ઠામે, આશ્રિત જાણે અનુરાગ્યા; દિન વિરૂપ એવા કિરણ ગણુ, કિડચત્ નવ દીપવા લાગ્યા; ૪ સવિતા અસ્તાચળના ઉપર, ઉગેલાં જે વૃક્ષ હતાં;
કામળ રકત કરેાથી તેને, અશક્ત યષ્ટિવત્ ગૃહતાં; અસ્તાદ્રિના ઉપવનમાં કે, અગાધ ઉદ્ધિ માંહી જઇ; પડચા અગર કે પૃથ્વી ઉપર, એવી સ્થિતિ દેખાઇ રહી. સુંદર ગતિના રાજ હુંસના, રમ્ય ઘાષ જ્યાં ગાજે છે;
પરિપૂર્ણ નવપ્રકાશવાળા, વિવિધ રાગ જ્યાં રાજે છે; હરિદશ્વના રહિત પણે જ્યાં, જ઼ીકી કાન્તિ બિરાજે છે;
પ્રાત:કાળ સમે એ સાય, કાળ ખરાબર છાજે છે. વાદળની ૫ક્તિએ વાળી, સધ્યાથી જે વ્યાપ્ત હતા; એવા પશ્ચિમ કેરા પ્રિયકર, નભ વિભાગ વિલસાઇ જતે; એ પણ રક્ત પ્રવાળ વિભૂષિત, રત્નાકર રતિકર જેવા; શેાલીતા લાગે છે સુખકર, શાન્તિમય શૈાભ્યા તેવા. ઉભય હસ્ત શિર સાથ નમાવી, સધ્યામાં મન ધરનારા; પ્રેમ સહિત વળી પ્રભુનું પૂજન, નિયમિત કાળે કરનારા; એવા જનને ત્યાગ કરીને, સ ંધ્યા ચપળ થઇ ચાલી; દગા આપી પ્રેમીને દુર્જન, જેમ જાય છે દઇ તાલી. સવારના આતમ ભયને લઈ, જાણે ક ંઇ સંતાઇ ગયા; અંધકાર એ કારણુ માટે, અમુઝણ વાળા અતીવ થયે; સાય'કાળે મ્હાર નિકળવા, અતિ આતુરતા ધારી રહ્યો; જે તે સ્થળથી આવી છેવટ, પૃથ્વીપર પ્રસરાઇ ગયા.
For Private And Personal Use Only